________________
जघन्यानि वक्ष्य इति । ग्रीष्मे पञ्च पटलानि जघन्यानि संगृह्यन्ते जीर्णप्रायाणि, एवमुक्तेन प्रकारेण त्रिविधेऽपि શ્રી ઓઘ-ય નિર્યુક્તિ
| 'कालच्छेदे' कालपर्यन्ते अन्यानि चान्यानि च 'पात्रावरणानि' स्थगनानि पटलानि भवन्ति । ભાગ-૨ || ચન્દ્ર. : હવે પલ્લાઓના ગણનાપ્રમાણનું પ્રતિપાદન કરવા માટે કહે છે.
+ ઓઘનિર્યુક્તિ-૬૯૯-૭૦૨ : ટીકાર્થ : જે ત્રણ પલ્લા ભેગા કરવામાં આવે તો એના વડે ઢંકાયેલો એવો સૂર્ય ન દેખાય. ૪ | ૭૭૯.૫
અથવા તો પાંચ કે સાત પલ્લા ભેગા કરવા વડે સૂર્ય ન દેખાય તેવા પલ્લા લેવા. (પલ્લા આંખ આડા રાખવામાં આવે અને તે ૦ના એનાથી સૂર્ય ન દેખાય તેવા પ્રકારના જાડા પલ્લા લેવા.)
કહેવાનો ભાવ એ છે કે જે પલ્લાઓ આડા રાખવાથી સૂર્યના કિરણો ન દેખાય તેવા પ્રકારના પલ્લા હોવા જોઈએ. પ્રશ્ન : કેવા પ્રકારના વિશેષણવાળા પલ્લાઓ જોઈએ ? ઉત્તર : કેળના ઝાડની અંદરના ભાગ જેવા કોમળ, સુતરાઉ, લીસા, મૃદુ અને ઘન=ગાઢ હોવા જોઈએ.
પૂર્વે જે કહ્યું કે પલ્લા ત્રણ, પાંચ કે સાત હોય... તે જ વાતને કાલભેદથી વિશેષથી બતાવતા કહે છે કે ઉનાળામાં ત્રણ પલ્લા લેવાય. તે જે લેવાય, તે દઢ અને કોમળ હોય, ઉત્કૃષ્ટ હોય.
શિયાળામાં ચાર પલ્લા લેવાય, તે ઘન, મસૂણ અને શોભન હોવા જોઈએ. શિયાળો કંઈક વધુ સ્નિગ્ધકાળ છે. (એટલે એક પલ્લું વધારે જોઈએ.) ચોમાસામાં પાંચ પલ્લા લેવાય. જો તે ઉત્કૃષ્ટ એટલે કે ઘન અને મસૃણ હોય તો. તે કાળ અત્યન્ત સ્નિગ્ધકાળ છે, એટલે
// ૦૭૯
= ( Rs * ET