________________
શ્રી ઓઘ
कर
નિર્યુક્તિ
ભાગ-૨
॥७७५॥
वृत्ति : इदानीं पात्रकस्थापनकगोच्छकपात्रकप्रत्युपेक्षणिकानां प्रमाणप्रतिपादनायाह - ओ.नि. : पत्तट्ठवणं तह गुच्छओ य पायपडिलेहणीआ य ।
तिण्हंपि ऊपमाणं विहत्थि चउरंगुलं चेव ॥६९६॥ पात्रकस्थापनकं गोच्छकः 'पात्रकप्रत्युपेक्षणिका' पात्रकमुखवस्त्रिका एतेषां त्रयाणामपि वितस्तिश्चत्वारि चाङ्गलानि प्रमाणं चतुरस्रं द्रष्टव्यं, अत्र च पात्रस्थापनकं गोच्छकश्च एते द्वे अपि ऊर्णामये वेदितव्ये, मुखवस्त्रिका " खोमिया ।
ચન્દ્ર. : હવે પાત્રકસ્થાપનક, ગુચ્છો અને પાત્રકેસરિકાનું પ્રમાણપ્રમાણ દર્શાવવા માટે કહે છે.
ઓઘનિર્યુક્તિ-૬૯૬ : ટીકાર્થ : પાત્રસ્થાપનક, ગુચ્છો અને પાત્રાની મુહપત્તી આ ત્રણેયનું માપ ૧ વેંત અને ચાર | અંગુલ જાણવું. એ ચોરસ રાખવાના છે. આમાં પાત્રસ્થાપનક અને ગુચ્છો એ બે ય ઉનના રાખવા. મુહપત્તી સુતરાઉની रामवी.
वृत्ति : इदानीमेषामेव प्रयोजनप्रतिपादनायाह -
FEBEE
॥७७५॥