SearchBrowseAboutContactDonate
Page Preview
Page 785
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્યુક્તિ 1996|| RESE श्रीसत्य ओ.नि. : रयमादिरक्खणट्ठा पत्तट्ठवणं जिणेहिं पन्नत्तं । होइ पमज्जणहेउं तु गोच्छओ भाणवत्थाणं ॥६९७॥ ભાગ-૨] पायपमज्जणहेउं केसरिया पाए पाए एक्केक्का । गोच्छगपत्तट्ठवणं एक्कक्कं गणणपमाणेणं ॥६९८॥ रजआदिरक्षणार्थं पात्रस्थापनकं भवति एवं विद्वांसो व्यपदिशन्ति, भवति प्रमार्जननिमित्तं गोच्छको भाजनवस्त्राणां, एतदुक्तं भवति-गोच्छकेन हि पटलानि प्रमृज्यन्ते । तथा 'केसरिकाऽपि' पात्रकमुखवस्त्रिकाऽपि पात्रकप्रमार्जननिमित्तं भवति पात्रे पात्रे एकैका पात्रकेसरिका भवति गणनया, तथा गोच्छकः, पात्रस्थापनं च एकैकं भ गणनामानेनेति । ચન્દ્ર. : હવે આ બધાનું જ પ્રયોજન શું છે ? એનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે – ઓઘનિર્યુક્તિ-૬૯૭ -૨૯૮: ટીકાર્થ : ધૂળ વગેરેનું રક્ષણ કરવા માટે પાત્રસ્થાપનક છે એમ વિદ્વાનો કહે છે. (સચિત્તધૂળ વગેરે જો પાત્રાદિ પર લાગે તો એ જીવોની વિરાધના થાય એટલે એની રક્ષા માટે પાત્રસ્થાપનક છે. અથવા તો બીજો અર્થ એવો પણ થાય કે રજ વગેરેથી પાત્રુ બગડે – લેપ બગડે... એટલે એ રજ વગેરેથી પાત્રાની રક્ષા માટે આ કn ૭૭૬ | FFFF SEE FORE
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy