SearchBrowseAboutContactDonate
Page Preview
Page 749
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ આવે... એવા સ્થાનમાં કા.પ્ર. કરે તથા ધારો કે એ છાપરું વગેરે ઘણું નીચું હોવાથી ઊભા ઊભા કા.પ્ર. લેવું શક્ય ન બને, તો પ્રભાતિક કાલ ત્યાં બેઠા પણ રહી શકે...) નિર્યુક્તિ ના ભાગ-૨ ૭૪ol છે ક वृत्ति : एतदेव व्याख्यानयन्नाह - ओ.नि. : ठाणासति बिंदूसु गेण्हइ बिट्ठोवि पच्छिमं कालं । पडियर बाहि एक्को एक्को अंतट्टिओ गिण्हे ॥६६३॥ स्थानस्यासति, एतदुक्तं भवति-यद्यूज़स्थितो न शक्नोति ग्रहीतुं कालं ततः स्थानाभावे सति तोयबिन्दुषु वा पतत्सु सत्सु गृह्णात्युपविष्टः पश्चिम-प्राभातिकं कालं, तथा प्रतिजागरणं करोति द्वारि एको स्थितः ओलिकापातादेरधस्तात्स्थितः साधुः, एकश्च साधुरन्तः-मध्ये स्थितो गृह्णाति कालमिति । ચન્દ્ર. : આ જ પદાર્થનું વ્યાખ્યાન કરતા કહે છે કે – ઓઘનિર્યુક્તિ-૬૬૩: ટીકાર્થઃ સ્થાન જો ન હોય એટલે કે ઘરનું ધાબું - છાપરું ઘણું નીચું હોવા વગેરે કારણોસર ઊભો ા રહીને કાલગ્રહણ કરવા સમર્થ ન હોય તો પછી સ્થાન ન હોવાના કારણે કે પછી પાણીના બિંદુઓ પડતા હોવાને કારણે બેઠો | હૈ બેઠો પણ પ્રાભાતિક કાલને ગ્રહણ કરે. તથા તે વખતે એક સાધુ બારણા પાસે ઓલિકાપાતાદિની નીચે રહેલો છતો કાલનું ક૭૪૦ લ 8, વ =
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy