SearchBrowseAboutContactDonate
Page Preview
Page 750
Loading...
Download File
Download File
Page Text
________________ આ શ્રી ઓઘ- નિર્યુક્તિ ભાગ-૨ | ૭૪૧ ||. - ચી પ્રતિજાગરણ કરે અને બીજો સાધુ અંદર રહીને કાલનું ગ્રહણ કરે. (ઘરની બહાર પણ ઉપરની છત થોડી લંબાયેલી હોય છે. . 1 એટલે ઘરના છેડે આવી એ છતની નીચે રહી બહાર ત્રણે દિશામાં સાધુ જોઈ શકે. આવા પ્રકારની છત એ ઓલિકાપાત ગણાય... એમ સમજાય છે.) वृत्ति : इदानी कः कालः कस्यां दिशि प्रथमं गृह्यते ? एतत्प्रदर्शयन्नाह - ओ.नि. : पाओसियअड्डरत्ते उत्तरदिसि पुव्व पेहए कालं । । वेरत्तियंमि भयणा पुव्वदिसा पच्छिमे काले ॥६६४॥ । प्रादोषिकः अर्द्धरात्रिकश्च कालः द्वावप्येतावुत्तररस्यां दिशि 'पूर्वं' प्रथमं प्रत्युपेक्षते-गृह्णाति ततः पूर्वादिदिक्षु, वैरात्रिके-तृतीयकाले भजना-विकल्पः कदाचित् उत्तरस्यां पूर्वं पूर्वस्यां वा, पुनः पश्चिमे-प्राभातिके काले पूर्वस्यां दिशि प्रथमं करोति कायोत्सगं ततः पुनर्दक्षिणादाविति । ક # * F = • & = P H પર *f ચન્દ્ર. : કયો કાળ પહેલા કઈ દિશામાં લઈ શકાય ? એ હવે દેખાડતા કહે છે કે – ઓઘનિર્યુક્તિ-૬૬૪: ટીકાર્થ : પ્રાદોષિક અને અર્ધરાત્રિક કાળ એ બે ય કાળ સૌ પ્રથમ ઉત્તર દિશામાં ગ્રહણ કરે. ત્યારબાદ પૂર્વાદિ દિશામાં ગ્રહણ કરે. is - Ti ૭૪૧ | ' E
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy