________________
શ્રી ઓઘ-,
ओ.नि. : सन्निहियाण वडारो पट्टविय पमाय नो दए कालं । નિર્યુક્તિ
बाहिठिए पडियरए पविसइ ताहेव दंडधरो ॥६५७॥ ભાગ-૨
सन्निहितानां त्रैविद्यब्राह्मणानां 'वडारो' वण्टकः आकरणं-आह्वानं यथासन्निहितानां, ये तु नागतास्तेषां न वण्टको स विभागो जातः, एवमत्रापि 'पट्टविय'त्ति स्वाध्यायप्रस्थापनं यैः कृतं तेभ्यो दीयते स्वाध्यायः, ये पुनः प्रमादिनस्तेभ्यो || ૭૨૬ો -
न दीयते काल इति, काले गृहीते स्वाध्यायो भवति, पुनश्च निवेदिते सति काले पुनर्बहिरन्यः प्रतिजागरकः प्रेष्यते, पुनश्च ण स्स तत्र बहिःस्थिते प्रतिजागरके सति ततो दण्डधारी प्रविशतीति ।
ચન્દ્ર. : હવે બ્રાહ્મણના દષ્ટાન્તનો ઉપસંહાર કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-૬૫૭: ટીકાર્થ : જ્યારે ઘોષણા કરનારો વ્યક્તિ નજીકમાં રહેલા ત્રણ વેદજ્ઞાતા બ્રાહ્મણોને બોલાવે ત્યારે જેઓ આવે તેને તે ભાગ આપવામાં આવે. જેઓ ન આવે તેઓને તે ભાગ ન અપાય. એમ અહીં પણ જે સાધુઓ સજઝાય પઠાવવાની ક્રિયા કરે. તેઓને સ્વાધ્યાય અપાય. જે વળી પ્રમાદી હોય, તેઓને કાલ ન અપાય. કાલ ગ્રહણ કરાયે છતે સ્વાધ્યાય થાય. તથા કાલનું નિવેદન કરાય એટલે પછી બહાર બીજો પ્રતિજાગરક મોકલાય અને પ્રતિજાગરક બહાર રહે એટલે બહાર ઉભેલો દંડધારી અંદર પ્રવેશ કરે.
નક
=
e is
I કર દા
E.