________________
पुण विकहादिणा ठिया ताणं सज्झायकरणं न दिज्जइ । एतदेवाह-सर्वैः साधुभिः स्वाध्याये प्रस्थापिते सति पश्चात्तेभ्यः શ્રી ઓથનિર્યુક્તિ
स्वाध्यायकरणं दीयते, ये पुनः कालग्रहणवेलायामुपयुक्ता न स्थिताः, न स्वाध्यायप्रस्थापनवेलायां सन्निहिता भूतास्तेभ्य ભાગ-૨ | સ્વાધ્યાય ન રીતે
| ૭૨૫
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૬૫૬ : ટીકાર્થ : ગુરુ પાસે આવીને ઇરિયાવહિ કરે. આઠ ઉચ્છવાસ પ્રમાણ પંચનમસ્કાર રૂપ ૫ ન કાયોત્સર્ગનું ચિંતન કરે, એ નવકાર વડે જ કાયોત્સર્ગ પારે. ગાથામાં મંગલ શબ્દ લખ્યો છે, એનાથી પંચનમસ્કાર કહેવાય # છે. ત્યારબાદ ઇરિયાવહિ કરીને ગુરુને કાળનું નિવેદન કરે.
આ વિષયમાં બ્રાહ્મણનું દૃષ્ટાન્ત છે. તે આ પ્રમાણે - કોઈક નગરમાં રાજાએ બ્રાહ્મણોને દાન દેવાનું શરૂ કર્યું. બ્રાહ્મણોમાં. | ઘોષણા કરાવાઈ કે, “જે સામાન્ય હોય તે અહીં આવીને ભાગ લઈ જાય.” આ રીતે બોલાવાયે છતે જે આવ્યો, તેના વડે ભાગ મેળવાયો. જે વળી પ્રામાદિમાં ગયેલો હતો, તે એ ભાગને ચૂકી ગયો. એ રીતે દંડધારી વડે ઘોષણા કરાયા બાદ સાધુઓમાં પણ જે ઉપયોગવાળા રહ્યા અને કાલ નિવેદન કરાય છતે જેમણે સઝાય પ્રસ્થાપના કરી. તેઓને સ્વાધ્યાયકરણ અપાય. પણ જેઓ વિકથાદિ વડે રહ્યા, કા.ગ્ર, વેળામાં ઉપયોગવાળા ન રહ્યા, સજઝાય પડાવવાના સમયે નજીકમાં ન રહ્યા, તેઓને સ્વાધ્યાયકરણ ન અપાય.
वृत्ति : इदानीं मरुककथानकमुपसंहरन्नाह -
૬
=
Fes
૭૨૫ /
૬