SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ बीहावणयं, गंधे य दुरभिगंधे, रसोवि तत्थेव, जत्थ गंधो तत्थ रसो, फासो बिंदुलिट्ठपहाराई, एवमेतेष्वमनोज्ञेषु विषयेषु શ્રી ઓઘ- નિર્યુક્તિ सत्सु व्याघातो भवति, तथा बिन्दुर्यधुपरि पतति शरीरस्योपधेर्वा कालमण्डलके वा ततो व्याहन्यते, तथा क्षुतं यदि भवति ભાગ-૨ ततो व्याहन्यते, 'अपरिणत' इति कालग्रहणभावोऽपगतोऽन्यचित्तो वा जातस्ततश्च व्याहन्यते कालः, तथा शङ्कितेनापि गजितादिना व्याहन्यते कालः, कथं ?, यद्येकस्य साधोर्जितादिशङ्का भवति ततो न व्याहन्यते कालः, द्वयोरपि शङ्किते // ૭૧૯ll Fર મતે નિઃ, ત્રયા તુ ય શ લિંતાનિતા મવતિ તો થાદ, તબ્ધ ‘વાળ' સ્વીછે ત્રથા રિ शङ्कितं भवति, न परगणे, ततो व्याहन्यते । ચન્દ્ર. : જો કાલને ગ્રહણ કરતો સાધુ ‘હવે કહેવાશે' એ રીતે કા.પ્ર. કરે તો કાલ હણાઈ જાય. 1 પ્રશ્ન : કઈ રીતે ગ્રહણ કરે તો કાલ હણાય ? ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૬૫૩ : ૧) હોઠના સંચાર વડે ગાથાઓનો પાઠ કરતો કરતો જો કાલને ગ્રહણ કરે તો કાલ 1 હણાઈ જાય (૨) દિશામાં કે અધ્યયનમાં જો મૂઢ બને તો કાલ હણાઈ જાય. (૩) અથવા શંકા પડે, એ ન જાણે કે, “મેં દુમપુષ્પિકાનો પાઠ કર્યો કે નહિ ?” આવા પ્રકારની શંકા પડે તો પણ એમાં કાલ હણાઈ જાય. (૪) ઇન્દ્રિયના વિષયભૂત શબ્દાદિ જો ખરાબ થાય તો કાલ હણાય. એમાં શ્રોત્રેન્દ્રિયનો વિષય વિચારીએ તો “છેદો-ભેદો-મારો' વગેરે શબ્દો સાંભળે. વી એકદમ વિપરીત સ્વર સાંભળે. બાલકાદિનું રૂદન સાંભળે. રૂપમાં વિચારીએ તો પિશાચાદિના બિહામણા રૂપને જુએ. ગંધમાં Ishu ૭૧૯
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy