________________
નિર્યુક્તિ
દુરભિ ગંધ આવે. રસ પણ તે ગંધમાં જ છે, કેમકે જયાં ગંધ હોય ત્યાં રસ હોય. સ્પર્શમાં વિચારીએ તો પાણીનું ટીપું પડે, શ્રી ઓઘ
ઢેફાનો પ્રહારાદિ થાય. તથા શરીર, ઉપધિ કે કાલમાંડલામાં બિન્દુ પડે તો કાલ હણાય. તથા જો છીંક આવે તો કાલ હણાય. ભાગ-૨
આમ આ બધા ખરાબ વિષયો હોય તો કાળ હણાય. | તથા કાલગ્રહણ કરવાનો ભાવ જ જતો રહે. અથવા તો તે અન્ય ચિત્તવાળો બની જાય, કા.પ્ર. સિવાયના પદાર્થોમાં // ૭૨૦ | vમન જતું રહે તો કાલ હણાઈ જાય.
" તથા ગર્જના વગેરેની શંકા હોય તો પણ કાલ હણાય. પણ એમાં વિશેષ એટલે કે જો એક સાધુને ગર્જનાદિની શંકા થાય તો કાળ ન હણાય. બે જણને શંકા થાય તો પણ કાળ ન હણાય. પણ ત્રણને શંકા થાય તો કાળ હણાય.
આ શંકા જો આપણા પોતાના ગચ્છમાં ત્રણ જણને થાય તો જ સમજવી. અન્ય ગચ્છમાં શંકા થાય તેની ગણતરી ન કરવી. આમ આ શંકા દ્વારા કાલ હણાય.
वृत्ति : इदानीमस्या एव गाथाया भाष्यकार: किञ्चिद्व्याख्यानयन्नाह - ओ.नि.भा. : मूढो व दिसऽज्झयणे भासंतो वावि गिण्हइ न सुज्झे ।
अन्नं च दिसज्झयणं संकंतोऽणिविसयं वा ॥३०९॥ मूढो यदा दिशि भवति अध्ययने वा तदा व्याहन्यते, भाषमाणो वा ओष्ठसञ्चारेण यदि गृह्णाति कालं ततो न र
|| ૭૨૦.