SearchBrowseAboutContactDonate
Page Preview
Page 727
Loading...
Download File
Download File
Page Text
________________ ण श्री जोध- त्थु નિર્યુક્તિ भाग-२ એ પછી નવકાર વડે પારીને મુંગો મુંગો જ મનમાં જ લોગસ્સનો પાઠ કરે તથા એ પછી દ્રુમપુષ્પિકા એટલે કે દશવૈકાલિકના पहेला अध्ययननी पांय गाथा + श्रामण्यपूर्व नामना छशवै असिना जीभ अध्ययननी कहं नु.... वगेरे ११ गाथानो पाठ रे. આ લોગસ્સથી માંડીને શ્રામણ્યપૂર્વક સુધીનો પાઠ એક-એક દિશામાં કરે. તે વખતે દંડધારી પણ ઉત્તરાભિમુખ રહીને II ૭૧૮૫ મૈં પૂર્વ આદિ દિશા તરફ રહેલા કાલગ્રાહીની ડાબી બાજુ રહીને ઊભો રહેલો છતો આગળની તરફ તીર્થો દંડ રાખે અને " કાલગ્રાહી પૂર્વાદિ દિશાઓમાં ચાલે ત્યારે દંડધારી પણ એ જ પ્રમાણે ભમે.(કાલગ્રાહી પૂર્વદિશા સન્મુખ હોય અને દંડધારી एस जेनी (असग्राहीना) अजी जादु, उत्तराभिमुख जिलो रहे छे.) भ स वृत्ति : इदानीं स गृह्णन् कालं यद्येवं गृह्णाति ततो व्याहन्यते कथमित्यत आह - ओ.नि. : भासंतमूढसंकियइंदियइंदियविसए य होइ अमणुन्ने । बिंदू य छीयऽपरिणय सगणे वा संकियं तिन्हं ॥६५३॥ म भाषमाणः - ओष्ठसञ्चारेण पठन् यदि कालं गृह्णाति ततो व्याहन्यते कालः, शङ्कितो वा न जानाति किं मया वी द्रुमपुष्पिका पठिता न वेत्येवंविधायां शङ्कायां व्याहन्यते कालः, इन्द्रियविषयाश्च 'अमनोज्ञाः ' अशोभनाः शब्दादयो यदि भवन्ति ततो व्याहन्यते कालः, सोइंदिए छिंद भिंद माह विस्सरं बालाईणं रोवणं वा रूवं वा पेच्छति पिसायाईणं णं स भ म 11992 11
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy