SearchBrowseAboutContactDonate
Page Preview
Page 724
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ-. नमस्कारेणोत्सारयति-पञ्चमङ्गलकेनेत्यर्थः, पुनश्च संदिशापयित्वा कालग्रहणार्थं निर्गच्छति, निर्गच्छंश्च जदि आवस्सियं નિર્યુક્તિ न करेइ खलति पडति वा दीवो वा अंतरे हवेज्जा एवमादीहिं उवहम्मइ । इदानीं कालग्रहणवेलायां किं कर्त्तव्यं ભાગ-૨ साधुभिः? इत्याह - 'पुवाउत्ता' पूर्वमेव दण्डधारिघोषणानन्तरमुपयुक्ताः सर्वे गर्जितादौ भवन्ति, उपयुक्ताश्च सन्तः कालग्रहणोत्तरकालं सर्वे स्वाध्यायप्रस्थापनं कुर्वन्ति । 'चउकनाणत्तंति कालचतुष्कस्य यथा नानात्वं भवति तथा | ૭૧૫ | वक्ष्यामः, कालचतुष्कं एकः प्रादोषिक: अपरोऽर्द्धरात्रिकः अपरो वैरात्रिकः अपर: प्राभातिकः, एतच्च भाष्यकारो વતિ | ચન્દ્ર. : પ્રશ્ન : ઉપાશ્રયમાં પ્રવેશેલો તે સાધુ શું કરે ? ઓઘનિર્યુક્તિ-૬૫૧ : કાલસંદિશન કરવા માટે કહેવા માટે) ગુરુ પાસે પ્રવેશતો તે સાધુ જો નિસાહિ ન કરે તો પછી આ 3 કાળ હણાઈ જાય. તથા પ્રવેશ કરતી વખતે નમો ઘમાસમUTUાં એમ નમસ્કાર કરવાનો હોય છે. પણ હવે જો એમ ન કરે a તો પછી કાલનો વ્યાઘાત થાય. હવે ગુરુ પાસે પહોંચેલો સાધુ ઇરિયાવતિ નિમિત્તે આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ કરે અને એમાં નવકારને ચેપ વિચારે, (પ્રશ્ન : ઇરિયાવહિ તો ૧૦૦ ડગલાથી પણ વધુ દૂરથી આવે. ત્યારે જ કરે ને ?) - ૭૧૫TI
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy