SearchBrowseAboutContactDonate
Page Preview
Page 723
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓધ, થિ ગ્રહણ ન કરાય. નિર્યુક્તિ | તથા પ્રવેશ કર્યા બાદ ગુરુને વંદન કરવાના સમયે કોઈકની સાથે વાત કરે તો તેનો કાલ હણાઈ જાય. તથા જો મૂઢ | બને, આવર્તીને વિધિથી વિપરીત રીતે આપે તો પણ કાળ હણાય. તથા શંકાના કારણે તે એ ન જાણે કે, “મેં આવર્તો આપ્યા ભાગ-૨ કે નહિ?” તો પણ કાલ હણાય. (વાંદણામાં આવર્તો આવે છે...તે.) જો ઇન્દ્રિયના વિષયો ખરાબ થાય તો પણ કાલ હણાઈ || ૭૧૪ | N જાય, અર્થાતુ છેદો-ભેદો વગેરે શબ્દો સાંભળે, જો અનિષ્ટ ગંધ થાય, જ્યાં ગંધ છે ત્યાં રસ પણ છે એટલે એમાં રસ પણ જ સમજી લેવો, તથા જો વિકરાળ રૂપ જુએ, અકસ્માત પત્થરનો અભિઘાત થાય. આમાંથી કંઈપણ હોય, તો કાલને ગ્રહણ Fાન કરે. वृत्ति : प्रविष्टश्चासौ किं करोतीत्यत आह - ૩ મો.નિ. : નિલહિયા નમોક્ષ વાવરૂ જ પંચમંત્રણ पुव्वाउत्ता सव्वे पट्ठवणचउक्कनाणत्तं ॥६५१॥ प्रविशंश्च गुरुसमीपे कालसन्दिशनार्थं यदि निषेधिकां न करोति ततः कालो व्याहन्यते, नमस्कारं च करोति नमो म हा खमासमणाणं, अथैवं न भणति ततः कालव्याघातो भवति, प्राप्तश्चैर्यापथिकाप्रत्ययं 'कायोत्सर्गम्' अष्टोच्छ्वासं करोति, र नमस्कारं च चिन्तयति, ईरियावहियं च अवस्सं पडिक्कमति जइ दूराओ जदि आसन्नओ वा आगतो, पुनरसौ र ॥ ७१४॥ = = ‘ક્ર * ઇs -
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy