________________
कालस्य व्याघातः एतदुक्तं भवति-गृहीतोऽप्यसौ न भवति, तथा स्खलितस्य सतः कालव्याघातः, पतितस्य व्याघातः શ્રી ઓઘનિર્યુક્તિ ન
कालस्य, एवं संजाते सति कालो न गृह्यते, तथा प्रविष्टस्य गुरुवन्दनकाले केनचित्सह जल्पतः कालो व्याहन्यते, तथा ભાગ-૨
मूढो यदि भवति आवर्तान् विधिविपर्यासेन ददाति तथाऽपि व्याहन्यते कालः, तथा शङ्कया न जानाति किमावर्ती दत्ता सन वेत्यस्यामवस्थायां व्याहन्यते कालः, इन्द्रियविषयाश्च यद्यमनोज्ञा भवन्ति तथाऽपि व्याहन्यते कालः, छिन्धि स ॥ ७१३॥ म भिन्धीत्येवंविधान् शब्दान् शृणोति, गन्धोऽनिष्टो यदि भवति, यत्र गन्धस्तत्र रसोऽपि, विकालं रूपं पश्यति, स्पर्शेन म
लेष्टवभिधातोऽकस्माद्भवति, एवंविधे सत्यामपि वेलायां न गृह्णाति कालं ।
ચન્દ્ર. દંડધારી સાધુ ઘોષણા કરીને પાછો બહાર નીકળે એટલે પછી બીજો સાધુ કે જે કાલગ્રાહી છે તે કાલનું સંદિશન કરવા માટે ગુરુની પાસે આવે.
પ્રશ્ન : તે કઈ વિધિથી અંદર પ્રવેશે ?
ઓઘનિર્યુક્તિ-૬૫૦ : ઉત્તર : પ્રવેશ કરતો તે તે સાધુ ઉપયોગપૂર્વક પ્રવેશે. આ પ્રવેશમાં પૂર્વે જણાવેલી જ વિધિ સમજવી, કેમકે નીકળનારાની જે વિધિ છે, પ્રવેશનારાની પણ તે જ વિધિ છે. એટલે જ ગાથામાં પણ એમ કહ્યું છે કે પુબ્રમણ ! || છે જો ગુરુને પૃચ્છા કર્યા વિના જ કાલનું ગ્રહણ કરે, તો પછી પૃચ્છા વિના ગ્રહણ કરાયેલો એવો પણ તે કાળ રદ થાય.
તથા પ્રવેશ વખતે અલના પામે તો કાલનો વ્યાઘાત થાય. જો પડી જાય તો કાલનો વ્યાઘાત થાય. આ બધું થાય તો કાલનું
| ૭૧૩