________________
s*
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
P
T
૭૦૨ ..
E
સ્તુતિ મંદ સ્વરે, બીજી થોડાક મોટા સ્વરે અને ત્રીજી વધુ મોટા અવાજે બોલે. તથા નમોડસ્તુ અને વિશાત ની સ્તુતિઓ અક્ષરો વડે વર્ધમાન જ છે, એ તેના અક્ષરો ગણવાથી જ ખ્યાલ આવી જાય છે.)
ત્યાર પછી કાલનું પ્રત્યુપેક્ષણ કરવા માટે નીકળે કે શું કાલને ગ્રહણ કરવાનો સમય વર્તે છે? કે નથી વર્તતો ? કાલવેલાનું નિરૂપણ કરવામાં ‘બ્રે આગળ કહેવાશે? તે વિધિ જાણવી. __ ओ.नि. : दुविहो खलु अभिओगो दव्वे भावे य होइ नायव्वो ।
वाधाओ घंघसालाए घट्टणं सडकहणं वा ॥६४१॥ द्विविधो भवति कालो-व्याघातकाल इतरश्च-अव्याघातकालः, तत्र व्याघातकालं प्रतिपादयन्नाह - व्याघातः 'घङ्गशालायाम्' अनाथमण्डपे दीर्घ 'घट्टना' परस्परेण वैदेशिकैर्वा स्तम्भैर्वा सह निर्गच्छतः प्रविशतो वा तादृशो व्याघातकालः, तथा श्राद्धकादीनां यत्राचार्यो धर्मकथां करोति सोऽपि व्याघातकालः, न तत्र कालग्रहणं भवति नापि कालवेलानिरूपणार्थं प्रच्छनं भवति ।
G
H
F
ચન્દ્ર. : ઓઘનિર્યુકિત-૬૪૧ : ટીકાર્થ : કાલ બે પ્રકારનો છે. વ્યાધાતકાલ અને બીજો અવ્યાઘાતકાલ, તેમાં વ્યાઘાતકાલનું પ્રતિપાદન કરતા કહે છે કે મોટા અનાથમંડપ રૂપ ઘંઘશાલામાં પરસ્પર સાધુઓનું વિદેશીઓ સાથે અથડાવું
૭૦૨ T.