________________
શ્રી ઓઘનિયુક્તિ ભાગ-૨
// ૭૦૧
ચન્દ્ર, ઓઘનિર્યુક્તિ-૬૩૯ : ટીકાર્થ : જે સાધુ ગુરુના આવ્યા પહેલા જ કાયોત્સર્ગ કરવા માટે અસમર્થ હોય, બાલ હોય, વૃદ્ધ હોય, તાવ વગેરે રોગોથી આર્ત હોય તે સાધુ આવશ્યયુક્ત એટલે કે તે જ પ્રતિક્રમણ માંડલીમાં બેઠેલો છતો. કાયોત્સર્ગને કરે (એણે ઊભા રહેવાની જરૂર નથી.) નિર્જરાની અપેક્ષાવાળો સાધુ આ રીતે રહે (ઊભો રહે કે બેઠેલો રહે.) મો.નિ. : માવાસ તુ વયં નિર્વાદું ગુરૂવા !
तिन्निथुई पडिलेहा कालस्स विही इमो तत्थ ॥६४०॥ एवमनेन क्रमेणावश्यकं कृत्वा' परिसमाप्य जिनोपदिष्टं गुरूपदेशेन पुनश्च स्तुतित्रयं पठन्ति स्वरेण | प्रवर्द्धमानमक्षरैर्वा, प्रथमा श्लोकेन स्तुतिर्द्वितीया बृहच्छन्दोजात्या बृहत्तरा तृतीया बृहत्तमा एवं प्रवर्द्धमानाः स्तुती: पठन्ति मङ्गलार्थमिति, ततः कालस्य प्रत्युपेक्षणार्थं निर्गच्छन्ति, किं कालस्य ग्रहणवेला वर्त्तते न वा ? इति, तत्र च-व कालवेलानिरूपणे एष विधिरिति वक्ष्यमाणः ।
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૬૪૦ઃ ટીકાર્ય આમ આ ક્રમથી જિન વડે ઉપદેશાવેલ પ્રતિક્રમણ પૂર્ણ કરીને પછી સ્વર વડે વધતી કે અક્ષરો વડે વધતી એવી ત્રણ સ્તુતિ બોલે, પહેલી સ્તુતિ શ્લોક છંદ વડે બોલે, બીજી સ્તુતિ મોટા છંદ વડે બોલે અને ત્રીજી સ્તુતિ સૌથી મોટી બોલે. આ રીતે પ્રવર્ધમાન સ્તુતિઓ મંગલ માટે બોલે. (સ્વર વડે વધતી સ્તુતિ એટલે પહેલી
|| ૭ ૧II