SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ (5 rs हिंडिया ततो तत्तिएण कालेण चिंतिउंन सक्कंति । 5 શ્રી ઓધ- નિર્યુક્તિ ભાગ-૨ || ૬૯૯ો. E F ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૬૩૮: ટીકાર્થ : બાકીના સાધુઓ પોતપોતાની શક્તિ પ્રમાણે ગુરુને પૃચ્છા કરીને પ્રતિક્રમણ ભૂમિમાં રત્નાધિકના ક્રમ પ્રમાણે પોતપોતાના સ્થાને બેસે. પ્રશ્ન : તેઓ ત્યાં શા માટે બેસે? ઉત્તર ઃ સૂત્ર અને અર્થનું પુનરાવર્તન કરવા માટે તે સાધુઓ પ્રતિ. માંડલીમાં કાયોત્સર્ગ મુદ્રા વડે ઊભા રહે. આમાં કેટલાક આચાર્યો આ પ્રમાણે કહે છે કે તે સાધુઓ કરેમિભંતે બોલીને કાઉસગ્ગ મુદ્રા વડે ઊભા રહે અને , કાયોત્સર્ગમાં ઊભા રહેલા તેઓ ગ્રન્થના અર્થોને (અથવા તો સૂત્ર અને અર્થને) ચિંતન કરતા ઊભા રહે. તેઓ ત્યાં સુધી | - આ રીતે ઊભા રહે કે જયાં સુધીમાં ગુરુ આવી જાય. એ પછી ગુરુ સામાયિક સૂત્ર બોલી દિવસસંબંધી અતિચારોને ચિંતવે. | ગુરુ આ રીતે રહેલા હોય ત્યારે તે સાધુઓ પણ મૌનપણે કાયોત્સર્ગમાં રહેલા છતાં જ દિવસ સંબંધી અતિચારોને ચિંતવે. બીજા આચાર્યો આ પ્રમાણે કહે છે કે તે સાધુઓ સૂત્રના અર્થને યાદ કરતા ત્યાં સુધી ઊભા રહે કે જયાં સુધીમાં ગુરુ આવી જાય. ત્યારબાદ ગુરુ કરેમિભંતે સૂત્ર બોલે. તે સાધુઓ પણ કાયોત્સર્ગમાં રહીને જ એકસાથે મનથી કરેમિ ભંતે સૂત્રનો પાઠ કરે. અને આ રીતે સામાયિક સૂત્રનો પાઠ કરીને અતિચારોને ચિંતવે. આચાર્ય પોતાના અતિચાર બેવાર ચિંતવે. (સાધુઓ Tu ૬૯૯ = = = f “fs
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy