________________
"
E
'E
શ્રી ઓઘ-થિી.
एको वा द्वौ वा त्रयो वा पुञ्जाः किं पुनर्निमित्तं क्रियन्ते ?, उच्यते, 'विहमादि' विहः-पन्थास्तदर्थं निर्गतानां साधूनां નિર્યુક્તિ
| शुद्धतरभक्तपरिज्ञानार्थं त्रयः पुञ्जकाः क्रियन्ते, आदिग्रहणाद्वास्तव्यानामेव कदाचिदुपयुज्यते इतिकृत्वा परिज्ञानार्थं त्रयः ભાગ-૨ )
पुञ्जकाः क्रियन्त इति । इयं च गाथाऽनन्तरातीतगाथाया व्याख्यानभूता द्रष्टव्येति ।।
ચન્દ્ર, : ઓઘનિર્યુક્તિ-૬૧૮: ટીકાર્થ : એક બે કે ત્રણ પુંજ શા માટે કરાય છે ? માર્ગમાં વિહાર કરનારા સાધુઓ માટે | ૬૭૭ll
પંજ કરાય એ સાચું, પણ એમાં આ પુંજની સંખ્યાને શું લાગે વળગે ? ક્યારેક એક ક્યારે બે.... એવું શા માટે ? - ઉત્તર : એ સાધુને ખબર પડે કે “આ વસ્તુ શુદ્ધ છે, અને આ વસ્તુ અશુદ્ધ છે.’ એ માટે આ ત્રણ પુંજા કરાય છે. (મૂલગુણાપરાધવાળી ગોચરી એક પુંજ રૂપે પાઠવે. ઉત્તરગુણાપરાધવાળી ગોચરી બે પુંજ રૂપે કરે, વિશુદ્ધ ગોચરી ત્રણ પંજ ' રૂપે કરે.)
માત્ર શબ્દથી સમજી લેવું કે ત્યાં રહેલા સાધુઓને જ કદાચ ઉપયોગી બને એમ હોવાથી એમને બોધ કરાવવા માટે ત્રણ પુંજો કરાય.
આ પદાર્થ આગળ આવી ગયા છે એટલે આ ગાથા આગળ જ આવી ચૂકેલી ગાથાની વ્યાખ્યાનભૂત ગાથા જાણવી. _____ओ.नि. : एवं विर्गिचिउं निग्गयस्स सन्ना हवेज्ज तं तु कहं ?। निसिरेज्जा अहव धुवं आहारा होइ नीहारो ॥६१९॥
Tu ૬૭૭
- s
ક
દ
=
*
*