SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ = શ્રી ઓઘ-થી નિર્યુક્તિ ભાગ-૨ '# # | ૬૭૬ ચન્દ્ર, ઓઘનિર્યુક્તિ-૬૧૭: ટીકાર્થ : આ બધા પૂર્વે કહેલા કારણોસર જે ભોજન ગ્રહણ કરાયું અને પછી વધ્યું તે અજાતા પારિષ્ઠા. કહેવાય. આ અજાતા ગોચરીના ત્રણ ઢગલાઓ સાધુઓ જોઈ શકે તેવા સ્થાનમાં કરવા. (વિહાર કરનારાદિ સાધુઓની દૃષ્ટિ જ્યાં સહજ રીતે પડે તેવા સ્થાનમાં એ વધેલી અજાતા ગોચરી ત્રણ ઢગલા રૂપે કરવી.) પ્રશ્ન : પણ આ રીતે તેઓ જોઈ શકે ત્યાં અને એ ય ત્રણ પુંજ રૂપે પરઠવવાનું શું કારણ ? ઉત્તર : મોટા વિહારો કરવા માટે જે સાધુઓ નીકળેલા હોય, તેમને માટે ત્રણ પુંજો કરાય. તેઓને કદાચ એ ગોચરીની જરૂર પડે તો તેઓ ઢગલા ઉપરથી સમજી જાય કે આ સાધુઓએ પરઠવેલી ગોચરી છે અને અજાતા છે. એટલે તેઓ એ લઈ શકે. પ્રશ્ન : ગાથામાં ગાળે નિવાતી લખેલ છે, તેમાં મ િશબ્દથી કોણ સમજવાના ? ઉત્તર : ક્યારેક આ ગોચરી પરઠવનારા (વાસ્તવ્ય) સાધુઓ જ પાછળથી કોઈક કારણ આવી પડવાથી એ ગોચરી પાછી જ લઈને વાપરે. એટલે સમરિ થી એ સાધુઓ લેવાય. = = = જ = વૃત્તિ : સાદ – મો.નિ.: પ વ તો તિન્ન વ jના શીતિ વિં પુ" નિમિત્ત ?. विहमाइनिग्गयाणं सुद्धेयरजाणणट्ठाए ॥६१८॥ // ૬૭૬ II
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy