SearchBrowseAboutContactDonate
Page Preview
Page 684
Loading...
Download File
Download File
Page Text
________________ ण શ્રી ઓછુ-ટ્યુ નિર્યુક્તિ ન ભાગ-૨ णं હવે સહસવાળ ની વ્યાખ્યા કરતા કહે છે કે કોઈક બહેન ‘ઓછું આપીશ' એમ વિચારતી વિચારતી વહોરાવતી હોય અને અચાનક જ સાધુનું ભાજન ભરાઈ જાય એ રીતે વહોરાવાઈ જાય. ક્યારેક એવું બને કે સાધુ પોતે ‘થોડું લઈશ’ એમ ॥ ૬૭૫ ॥ ॥ વિચારતો હોય અને અચાનક જ એ ભાજન ભરાઈ જાય. અને એટલે પછી એ વસ્તુ વધી પડે એટલે પછી પરઠવવી પડે. (ઘણીવાર એવું બને કે થોડું આપવા જતાં વસ્તુ વધારે પડી જાય.... એટલે આમાં એ વસ્તુ પાછી ન અપાય. વહોરેલી ગણાવાથી વહોર્યા બાદ પરઠવી દેવી પડે.) H ઓઘનિર્યુક્તિ-૬૧૬ : ટીકાર્થ : ઘી વગેરે દ્રવ્યો દુર્લભ હોય, મળતા ન હોય અને એ ક્યાંક મળી જાય, તો એ ગ્રહણ કરીને અને વાપરીને એ પછી જે બાકીનું વધે તેને પરઠવી દે. એટલે આ રીતે પણ પારિષ્ઠા. થાય. म्म ओ. नि. : एएहिं कारणेहिं गहियमजाया उसा विगिंचणया । आलोगंमि तिपुंजी अद्धाणे निग्गयातीणं ॥ ६१७॥ एभिः पूर्वोक्तकारणैर्यद्गृहीतं भक्तं सा 'अजातविगिंचणय'त्ति अजाता परिष्ठापनोच्यते, "तस्याश्चाजातायाः साध्वालोके त्रयः पुञ्जाः क्रियन्ते, किमर्थमित्याह - 'अद्धाणे निग्गयाईणं' अध्वाने निर्गतास्तदर्थं त्रयः पुञ्जाः क्रियन्ते, आदिग्रहणात्कदाचित्त एव कारणे उत्पन्ने गृह्णन्तीति । સ म 關 भ ग व ओ म हा at म्स || ૬૭૫ |
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy