________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
|| ૬૭૨ ॥
TH
मो
T
મ
ઓનિ
लाभे सति संघाडो गेण्हइ एगो उ इहरहा सव्वे ।
तस्सप्पणी य पज्जत्त गेण्हणा होइ अतिरेगं ॥ ६१४॥
"यदि तत्र क्षेत्रे घृतादीनां स्वभावेनैव लाभोऽस्ति ततस्तत्र लाभे सति आचार्यस्यैक एव सङ्गाटक: प्रायोग्यं गृह्णाति, 'इहरह'त्ति यदा तत्र क्षेत्रे न प्रायोवृत्त्या प्रायोग्यस्य लाभः तदा सर्व एव सङ्गाटकास्तस्याचार्यस्य प्रायोग्यं पर्याप्त्या गृह्णन्ति, ततश्च तस्याचार्यस्यात्मनश्चार्थाय पर्याप्तग्रहणे सत्यतिरिक्तं भवति, ततश्च तत्परिष्ठाप्यत इति ।
મ
ચન્દ્ર. : આગળ જે કહી ગયેલા કે ‘આચાર્યાદિને માટે ગ્રહણ કરેલી વસ્તુ વધી પડે' તે જે રીતે વધી પડે તે રીતે બતાવતા મેં કહે છે
ग
स्म
=
TH
म
ण
स्स
મ
| ''
ઓઘનિર્યુક્તિ-૬૧૪ : ટીકાર્થ : જો તે ક્ષેત્રમાં આચાર્યપ્રાયોગ્ય ઘી વગેરે દ્રવ્યોનો સહજ રીતે જ લાભ થતો હોય તો પછી એક જ સંઘાટક (મુનિયુગલ) આચાર્યપ્રાયોગ્ય તે વસ્તુઓ લાવે. બીજા બધા સાધુઓ ન લાવે અને એટલે ગોચરી વધવાનો પ્રશ્ન ન રહે. પરંતુ જો તે ક્ષેત્રમાં પ્રાયઃ કરીને આચાર્યને અનુકૂળ વસ્તુઓનો લાભ ન થતો હોય તો પછી બધા જ સંઘાટકો તે આચાર્યને અનુકૂલ વસ્તુ પૂરતા પ્રમાણમાં વહોરે. (આચાર્યપ્રાયોગ્ય દુર્લભ હોય ત્યારે બધા સંઘાટકોને કહેવાય કે “જેને જેને આચાર્યપ્રાયોગ્ય મળે, તે લાવવું.' હવે ક્યારેક એવું બને કે બધાને કે ઘણાને આચાર્યપ્રાયોગ્ય મળે. બધા જ સૂચના મુજબ લઈ આવે... આ રીતે એ વધે.) આમ તે દરેક સાધુઓ આચાર્ય અને પોતાના માટે પૂરતા પ્રમાણમાં ગ્રહણ
મ
દા
स्प
|| ૬૭૨ ||