________________
श्रीभोध-त्यु નિર્યુક્તિ ભાગ-૨
| 93॥
કરે એટલે આચાર્ય તો એકાદ-બે સાધુઓએ લાવેલી પ્રાયોગ્ય વસ્તુ વાપરે. બીજી બધી તો પડી જ રહે, એટલે એ રીતે ગોચરી વધે અને એટલે પછી તે પરઠવવી પડે.
वृत्ति : इदानीं 'गिलाणे'त्ति व्याख्यानयन्नाह - ओ.नि. : गेलन्ननियनमगहणं नाणत्तोभासियंपि तत्थ भवे ।
ओभासियमुव्वरिअं विगिंचए सेसगं भुजे ॥६१५॥ ग्लानस्य नियमेन प्रायोग्यग्रहणं कर्त्तव्यं, यदि परं नानात्वं 'ओभासियंपि' प्रार्थितमपि तत्र ग्लाने भवति, ग्लानार्थ प्रायोग्यस्य च प्रार्थनमपि क्रियते, ततश्च ओभासितं-प्रार्थितं सद ग्लानार्थं पुनश्च यदुद्वरति ततस्तद् 'विगिच्यते' परित्यज्यते , ‘से सयं भुजे 'त्ति शेषं यदनवभासिअं-अप्राथितमद्वरितं तद्ध जीत कश्चित्साधुरिति । प्राघूर्णकोऽप्याचार्यवद्व्याख्यात एव द्रष्टव्यः ।
ચન્દ્ર, : ઓઘનિયુક્તિ-૬૧૫ : ટીકાર્થ: ગ્લાનને માટે અવશ્ય પ્રાયોગ્ય વસ્તુનું ગ્રહણ કરવું, હો એટલી વિશેષતા આમાં છે કે ગ્લાનને માટે યાચના કરીને પણ લાવવું કહ્યું. એને માટે પ્રાયોગ્ય વસ્તુની પ્રાર્થના પણ કરાય અને એટલે ગ્લાનને વ યાચના કરીને લાવેલી વસ્તુ પણ પછી વધી પડે તો એ પરઠવાય. હા ! એ ગ્લાનને માટે માંગીન લાવેલી વસ્તુ વધી પડે