SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ ઓઘનિર્યુક્તિ ભાષ્ય-૩૦૭ઃ ટીકાર્થ : કલમશાલિદન (એક વિશેષ પ્રકારની ચોખાની જાત) દૂધની સાથે ઉત્કૃષ્ટ દ્રવ્ય માં શ્રી ઓઘ-યુ. ગણાય. તે ગ્રહણ કરવું. તે ન મળે તો પછી હાનિ વડે ત્યાં સુધી ગ્રહણ કરવું કે છેલ્લે કોદ્રવજાત ગ્રહણ કરવા. (ઉત્કૃષ્ટ દ્રવ્ય નિયુક્તિ ન | Mા ન મળે તો છેલ્લે પછી નીચે ઉતરતા ઉતરતા સામાન્ય દ્રવ્ય પણ લેવાય.) તેમાં આટલી વિશેષતા કે તે હલકું ધાન્ય પણ મૃદુ | ભાગ-૨ = કોમળ હોય તે લેવું. તથા તે હલકું ધાન્ય જે વધુ સ્નિગ્ધ હોય તે લેવું. | ૬૭૧ | w દ્રવ્યોત્કૃષ્ટ પતી ગયું. - હવે ક્ષેત્રોત્કૃષ્ટ અને કાલોત્કૃષ્ટનું પ્રતિપાદન કરતા કહે છે કે જે ક્ષેત્રમાં અને જે કાળમાં જ્યાં જે વસ્તુ પૂજિત હોય = જ * બહુમાન્ય હોય ત્યાં તે ગ્રહણ કરાય. આશય એ છે કે જે ક્ષેત્રમાં જે દ્રવ્ય બહુમત હોય, તે ક્ષેત્રમાં તે દ્રવ્ય ઉત્કૃષ્ટ કહેવાય અને તે વસ્તુ આચાર્ય માટે ગ્રહણ જ જ કરવી. તથા જે વસ્તુ જે કાળમાં બહુમત હોય તે તે કાળમાં ઉત્કૃષ્ટ કહેવાય. ભાવોત્કૃષ્ટ તો નિર્યુક્તિકારે જ દર્શાવી દીધેલ છે. (આચાર્યને જે અનુકૂળ હોય, તે વપરાવવું...) આમ પ્રસંગથી આવેલ કેટલીક બાબતો દર્શાવી દીધી. वृत्ति : इदानीं यदुक्तं आचार्यादीनां गृहीतं सद्यथोद्धरति तथा प्रतिपादयन्नाह -
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy