SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓ.યુ. ચન્દ્ર. : પ્રશ્ન : એ કયા કારણો છે ? નિર્યુક્તિ ઓઘનિર્યુક્તિ-૬૦૯ : ટીકાર્થ : ઉત્તર : (૧) ક્યારેક કોઈક ક્ષેત્રમાં આચાર્યપ્રાયોગ્ય વસ્તુ દુર્લભ હોય તો પછી બધા ભાગ-૨ જ સંઘાટકો આચાર્યને અનુકૂળ વસ્તુઓ આચાર્ય માટે વહોરે. હવે આમાં એવું બને કે ક્યારેક બધાને આચાર્યપ્રાયોગ્ય ઘી વગેરે વસ્તુનો લાભ થાય, આચાર્ય તો એકાદનું વાપરે, અને એ સિવાય બીજાનું ઘી વધી પડે હવે આચાર્ય સિવાયના બીજા | ૬૬૫૫ સાધુઓને તો પોતાના પૂરતું ભોજન મળી જ ગયું હોય એટલે એ લોકો તો આ વધેલી વસ્તુ વાપરવા અસમર્થ બને. આમ ને આ રીતે આચાર્યને માટે ગ્રહણ કરેલા શુદ્ધ વસ્તુની પણ પરિષ્ઠાપના કરવી પડે. (૨) તથા ગ્લાનને માટે પણ એ જ પ્રમાણે બધાએ વસ્તુ વહોરી હોય અને એટલે પાછળથી વધી પડે. (૩) એમ મહેમાનો માટે પણ આ જ વાત સમજવી. (૪) કોઈક જગ્યાએ તે તે વસ્તુનો લાભ દુર્લભ હોય, અને જોગાનુજોગ બધા જ સંઘાટકોને એ દિવસે એ વસ્તુ મળી છે એટલે બધાએ વહોરી અને એટલે ગોચરી વધી પડે. (૫) ક્યારેક અચાનક જ કોઈક વસ્તુનો લાભ થઈ જાય તો એને સાધુ વધુ પ્રમાણમાં વહોરી લે અને એટલે પાછળથી એ વધી પડે. આમ આ બધા કારણોસર અજાતા પરિષ્ઠાપનિકા થાય. * F = = = fee ': ૬૫ |
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy