SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ ના श्रीमोध-त्यु નિર્યુક્તિ vi ઓઘનિર્યુક્તિ-૬૦૮ઃ ટીકાર્થ : જેટલી ગોચરી જરૂરી હોય એટલા પ્રમાણમાં જ ભિક્ષાગ્રહણ કરવાનું છે અને જો આ રીતે જરૂરિયાત પૂરતું જ લાવવાનું હોય તો પછી પરિઝાપન કરવાની જરૂર જ ન રહે ને ? કેમકે જરૂરિયાત કરતા વધારે તો લેવાનું જ નથી. આ પ્રમાણે પૂર્વપક્ષે કહ્યું એટલે આચાર્ય કહે છે કે આગળ કહેવાશે તે કારણોસર શુદ્ધ ભક્ત પણ વધી પડે એ શક્ય ભાગ-૨ ॥१४॥ वृत्ति : कानी च तानि वक्ष्यमाणकारणानीत्यत आह - ओ.नि. : आयरिए य गिलाणे पाहुणए दुल्लभे सहसदामे ।। एवं होइ अजाया इमा उ गहणे विही होइ ॥६०९॥ कदाचित्कस्मिंश्चित्क्षेत्रे आचार्यप्रायोग्यं दुर्लभं भवति ततश्च सर्व एव सङ्घाटका आचार्यप्रायोग्यस्य ग्रहणं कुर्वन्ति ततश्च तद् घृतादि कदाचित्सर्व एव लभन्ते ततस्तदुद्धरति, ततोऽन्येषां च साधूनां पर्याप्तं, एवमाचार्यार्थं गृहीतस्य शुद्धस्यापि परिष्ठापना भवति । तथा ग्लानार्थमप्येवमेव गृहीतं सदुद्वरति, प्राघूर्णकानामप्येवमेव, तथा दुर्लभलाभे सति वी सर्वैरेव सङ्घाटकैर्गृहीतमुद्वरति, तथा सहसदाणे' अप्रतर्कितदाने सति प्रचुरमुद्धरति, तत एवं भवति अजातापरिष्ठापनिका। तत्र चाचार्यादीनां ग्रहणेऽयं विधिः - वक्ष्यमाणः, ६४॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy