SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ श्री सोध- त्थु નિર્યુક્તિ णं भाग-२ जड़ तरुणो निरुवहओ भुंजइ तो मंडलीइ आयरिओ । असहुस्स वीसुगहणं एमेव य होइ पाहुणए ॥ ६१०॥ केचनैवं भणंति-यद्यसावाचार्यस्तरुणो निरुपहतपञ्चेन्द्रियश्च ततोऽसौ मण्डल्यामेव भुङ्क्ते सामान्यं, अथ असहूअसमर्थस्ततस्तस्य विष्वक् पृथग् ग्रहणं प्रायोग्यस्य कर्त्तव्यं, एवमेव प्राघूर्णकेऽपि विधिर्द्रष्टव्यः, यदि प्राघूर्णकः भ समर्थस्ततो नैव तत्प्रायोग्यग्रहणं क्रियते, अथासमर्थस्ततः क्रियत इति, म ॥ ६६६ ॥ म તેમાં આચાર્યાદિને પ્રાયોગ્ય વસ્તુ વહોરવામાં આ વિધિ છે કે જે આગળ કહેવાશે. वृत्ति : कश्चासावित्यत आह ओ.नि. : ण चन्द्र. : से हुई विधि छे ? ते उहे छे. ઓધનિર્યુક્તિ-૬૧૦ : ટીકાર્થ : કેટલાકો આ પ્રમાણે કહે છે કે જો આ આચાર્ય યુવાન હોય અને પાંચેય ઇન્દ્રિયો સારી હોય તો પછી એ આચાર્ય માંડલીમાં જ બધાની સાથે બધાને માટે આવેલી ગોચરીમાંથી જ વાપરી લે. પણ જો એ આચાર્ય એ રીતે સામાન્ય વસ્તુ વાપરવા (અથવા રાહ જોવા) સમર્થ ન હોય તો પછી તેના માટે પ્રાયોગ્યવસ્તુનું જૂદું ગ્રહણ કરવું. અર્થાત્ આચાર્ય માટે સાધુઓ અલગ ગોચરી લાવે. ण त्थ स स्प || EEE ||
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy