SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨ ॥६४८॥ ओ.नि.भा. : घासेसणा उ एसा कहिया भे ! धीरपुरिसपन्नत्ता । संजमतवड्डगाणं निग्गंथाणं महरिसीणं ॥३०१॥ एयं घासेसणविहिं जुजंता चरणकरणमाउत्ता । साहू खवंति कम्मं अणेगभवसंचियमणंतं ॥३०२॥ (घासेसणा समत्ता) एत्तो परिढवणाविहिं वोच्छामि धीरपुरिसपन्नत्तं । जं नाऊण सुविहिया करिति दुक्खक्खयं धीरा ॥३०३॥ सुगमाः ॥ यन्द्र. : मोधनियुमित-भाष्य-30१-२-3 : टीशर्थ : घारपुरुषो 43 वायेस, मेवी मा संयमतपय निग्रन्थ મહર્ષિઓની ગ્રામૈષણા વિધિ તમને કહેવાઈ. આ ગ્રામૈષણા વિધિને પાળતા, ચરણ-કરણમાં જોડાયેલા સાધુઓ અનેક ભવથી એકઠા કરેલા અનંત કર્મોને ખપાવે છે. હવે ધીરપુરુષ વડે કહેવાયેલ પારિષ્ઠાપનિકાવિધિને કહીશ કે જેને જાણીને સુવિહિત ધીર પુરુષો દુ:ખના ક્ષયને કરે છે. | PRESEEP ॥ ४८॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy