________________
શ્રી ઓઘ- ધુ
નિર્યુક્તિ ભાગ-૨
णं
ચન્દ્ર. : પ્રશ્ન : તમે કહી ગયા કે છ કારણોસર આહાર વાપરવો અને છ કારણોસર આહાર ન વાપરવો. તો પછી એ વિચાર આવે છે કે શું આ ભોજન અપવાદ પદ છે ?
ઉત્તર : હા, આ અપવાદ પદ જ છે. કેમકે
ઓઘનિર્યુક્તિ-૫૮૫ : ટીકાર્થ : જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ ગુણોને ઉપકારી, શરીરને આધાર આપનાર, વિધિ વડે એટલે ॥ ૬૩૩॥ ॥ કે ગ્રાસૈષણાથી શુદ્ધ, આધાકર્માદિ રહિત તેવા આહારને સંયમ વ્યાપારોના વહન માટે વાપરતો સાધુ અપવાદ માર્ગમાં રહેલો છતો જ વાપરે. (પણ ઉત્સર્ગમાર્ગે એ વાપરતો નથી.)
રા
ભોજન વપરાઈ ગયા બાદ સંલિહનકલ્પ કરવાનો છે. એટલે ભિક્ષા રૂપ ભોજન વડે ખરડાયેલા પાત્રાઓની ઘસીમૈં ઘસીને શુદ્ધિ કરવી.
ओ.नि. :
भुत्तट्ठियावसेसो तिलंबणा होइ संलिहणकप्पो । अपहुप्पंते अन्नं छोढुं तय लंबणो ठवए ॥ ५८६ ॥ संदिट्ठा संलिहिउं पढमं कप्पं तु दिंति कलुसेणं । तं पाउं मुहमासो बितियच्छदवस्स गिण्हंति ॥५८७॥
भ
ण
'મ
ण
ग
મ
ओ
મ
વી.
|| ૬૩૩ ||