________________
मा
श्री जोध- त्थु
નિર્યુક્તિ
भाग-२
॥ ३२ ॥ म
ण
(૫) તપ કરવા માટે ન વાપરે. તે તપ ઉપવાસથી માંડીને છ માસનો છે. તે ક૨વા માટે ન વાપરે.
(૬) શરીરનો વ્યવચ્છેદ કરવા માટે સાધુ અણાહારી બને.
આ પૂર્વે કહેલા છ સ્થાનોના કારણે જે સાધુ આહારત્યાગી બને તે ધર્મનું ઉલ્લંઘન કરતો નથી. માટે સાધુએ ધ્યાનયોગમાં सीन रहेवु.
वृत्ति : आह- इदमुक्तं षड्भिः कारणैराहार आहारयितव्यः षड्भिश्च कारणैर्नाहारयितव्यस्तत्किमेततद्भोजनसमपवादपदं ?, उच्यते, अपवादपदमेवैतद्, यतः -
ओ.नि. :
भुंजतो आहारं गुणोवयारं सरीरसाहारं ।
विहिणा जहोवइट्टं संजमजोगाण वहणट्ठा ॥ ५८५ ॥
म
भुञ्जन्नाहारं, किंविशिष्टं ? - गुणोपकारं' ज्ञानदर्शनचारित्रगुणानामुपकारकं, तथा शरीरस्य साधारं शरीरस्य संधानकमाहारं भुञ्जन् विधिना-ग्रासैषणाविशुद्धं 'यथोपदिष्टम्' आधाकर्मादिरहितं 'संयमयोगानां' संयमव्यापाराणां वहनार्थं भुञ्जन्नपवादपदस्थ एव भुङ्क्ते नान्यथा । इदानीं समुद्दिष्टे सति संलिहनकल्पः कर्त्तव्यः - भिक्षाभक्तविलिप्तानां वी पात्रकाणां संलिहनं कर्त्तव्यमित्यर्थः तथा चाह -
त्यु
णं
UT
י
म
강
स्स
11 € 32 ||