SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) તથા બ્રહ્મચર્યની ગુપ્તિ માટે ન વાપરે. શ્રી ઓઘનિર્યુક્તિ (૪) તપ માટે (૫) શરીરના વ્યવચ્છેદ માટે ન વાપરવું. ભાગ-૨ હવે ભાષ્યકાર પ્રત્યેક પદોનું વ્યાખ્યાન કરે છે. તેમાં પ્રથમ અવયવ આતંકનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી કહે છે કે . (૧) આતંક એટલે તાવ વગેરે. આદિ શબ્દથી બીજા પણ રોગો જેવા કે જેમાં ભોજન કરવું હિતકારી = પથ્ય ન હોય, તો + ૬૩૧ એ વખતે વાપરવું અપથ્ય હોવાના કારણે ન વાપરે. " (૨) રાજાએ સાધુને રાજકુળની અંદર પકડી રાખવા - પૂરી દેવા વગેરે રૂપ ઉપસર્ગ કરેલો હોય અથવા તો કોઈ સ્વજનો સાધુને દીક્ષા છોડાવવા માટે ઉપસર્ગ કરે તો એ વખતે ન વાપરે. (આવા વખતે ન વાપરવાથી ઉપસર્ગ દૂર શી રીતે થાય? | એ એક પ્રશ્ન છે. તેનું સમાધાન એ કે (૧) સાધુ ઉપવાસ કરે તો એ તપના પ્રભાવથી દેવની સહાય મળે અને આ ઉપસર્ગ જ 1 ટળે, (૨) સાધુને ઉપવાસ ઉપર ઉતરેલો જાણી રાજાસ્વજનાદિ ગભરાઈ જાય. “આ રીતે તો આ મરી જ જશે.” એમ | વિચારી છેવટે એને છોડી મૂકે. આમ આવી રીતે ઉપસર્ગ ટળે. બાકી જો બીજી કોઈ રીતે ભાગી જવાદિ દ્વારા ઉપસર્ગ ટળી ઘ જતો હોય તો તો કોઈ વાંધો જ નથી. ત્યાં વાપરવાનું બંધ કરવાની જરૂર નથી.) ૫ (૩) બ્રહ્મચર્યનું પાલન કરવા માટે ન વાપરે. કેમકે ભૂખ્યાને ઉન્માદ ન થાય, એટલે જો વાપરે નહિ, તો કામોન્માદ શાંત થવાથી બ્રહ્મચર્યપાલન સરળ બને. (૪) જીવદયા માટે એટલે કે વરસાદ કે ધુમ્મસ હોય તો ન વાપરે. મેં ૧ થs a ૬૩૧ ||
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy