SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ હવે જો શુષ્ક ભોજન હાથથી લેવામાં મુશ્કેલી પડતી હોય, ઢોળાઈ જતું હોય તો પછી તે સુકા ભોજનવાળા પાત્રામાં શ્રી ઓધનિર્યુક્તિ ન દૂધ-પ્રવાહી નાંખી દે, કે જેથી પાણી પડવાથી એ સુકું છૂટું ભોજન બંધાઈ જાય અને એટલે પછી સહેલાઈથી કોળીયા વડે તે ભોજન લઈ શકાય. (દા.ત. એકલો લોટ હોય, તો એ હાથમાં લેવા કરવામાં ઓછો વત્તો ઢોળાય તો ખરો જ. પણ એજ ભાગ-૨ લોટમાં જો પાણી નાંખી પિંડ બનાવી દઈએ તો પછી એમાંથી એકપણ કણિયો ઢોળાવાનો પ્રશ્ન જ ન આવે. સાધુઓ પણ | ૬૨૩ | મહાવૈરાગી હોવાથી આવા પાણી નાંખેલા ભોજન પણ વાપરી જાય.) હવે જો ગોચરી ઘણા વધુ પ્રમાણમાં મળી હોય, ગોળ વગેરે ખૂબ મળ્યા હોય તો તેને ચોખા જ ધારી રાખવા. ક્ષી પ્રશ્ન : શા માટે ? ઉત્તર : ઉપવાસવાળાઓ માટે કે જેથી તેઓને તે અનુકૂળ રહે. (આશય એ છે “ગોચરી વધવાની છે.” એમ ખબર | જ પડે તો એમાંથી ગોળ વગેરે સારી વસ્તુઓ ચોખ્ખી રાખે, કે જેથી છેલ્લે ગોચરી વધી પડે તો ઉપવાસી વગેરેને ખપાવવા જ માટે આપી શકાય. હવે જો ગોળ વગેરે સારી વસ્તુઓ પહેલા વાપરી લીધી હોય અને પાછળથી શુષ્ક વગેરે વધે અને એ ૧ * ઉપવાસીને ખપાવવા આપવી પડે તો એમાં એને ખપાવવામાં ખૂબ પ્રતિકૂળતા રહે. એટલે આ વાત કરી છે.) + ગ્રહણશુદ્ધિ કહેવાઈ ગઈ. वृत्ति : अधुना भुञ्जतः शोधिरुच्यते, सा च चतुर्धा, एतदेवाह -
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy