SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ 5 E એ ભોજનને આખા ગચ્છના માટે સાધારણ જાણીને એ પ્રમાણે લેવાને બદલે જો કોઈ સાધુ આસક્તિ વગેરેને લીધે વધુ શ્રી ઓઘ- ૭ પ્રમાણમાં લઈને વાપરે તો બીજા સાધુઓને ન મળે. ઓછું મળે. આવું કરનારા સાધુમાં જ્ઞાનાદિગુણો તુચ્છકક્ષાના હોય એટલે નિર્યુક્તિ ન તે અસાર કહેવાય. વિશિષ્ટજ્ઞાનાદિગુણો રૂપી સાર એની પાસે નથી.) ભાગ-૨ એમ ઉગમ-ઉત્પાદના દોષોથી શુદ્ધ, એષણાદોષથી રહિત આવા દ્રવ્યને “આ સાધારણ છે, બધા સાધુઓની આમાં || ૬૧૮. v માલિકી છે.” એ પ્રમાણે જાણતો, અદુષ્ટ મન વડે ગોળ વગેરેના કોળીયાને યોગ્ય માપમાં ગ્રહણ કરનારો સાધુ જ્ઞાન-દર્શન જ ચારિત્ર રૂપ સારવાળો બને. પ્રશ્ન : સાધુ જો વધારે લઈ લે, તો એટલા માત્રથી અસાર કેમ બને ? ઉત્તર : ઉદ્ગમ-ઉત્પાદનાથી શુદ્ધ, એષણાદોષ રહિત એવા ભોજનને “આ બધા માટે સમાન છે” એ નહિ જાણતો બા ' તે સાધુ દુષ્ટભાવથી વધારે પ્રમાણમાં લે તો એ સાધુ ચોરી કરનાર બને એટલે એ અસાર બને. પ્રશ્ન : તે સાધુ વળી સસાર કેવી રીતે બને ? ઉત્તર : ઉદ્ગમોત્પાદનાદોષથી શુદ્ધ, એષણા દોષથી રહિત એવી ગોચરીને “આ બધાયને માટે સમાન છે.” એ પ્રમાણે ૫ જાણતો અષ્ટ અન્તરાત્માવાળો સ્વલ્પ ગ્રહણ કરનાર સાધુ નિર્જરા પામે છે. આથી એ જ્ઞાન-દર્શન-ચારિત્ર વડે સંસાર બને ઈં છે. સસાર સાધુ ક્યારેક ભોજન માટે બેસતો સસાર હોય, ક્યારેક બેસી ચૂકેલો સસાર હોય, ક્યારે ઊભો થયેલો સંસાર = = * * fe
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy