________________
T
*
શ્રી ઓધ- વ્યુ
નિર્યુક્તિ
ભાગ-૨
지
|| ૬૧૯॥ મ
ण
भ
હોય... આ વાતને દેખાડવા માટે કહે છે કે અન્ય એટલે વાલ-ચણા વગેરે હીનવસ્તુઓ, તે પણ પાછી અત્ત્વ એટલે પર્યુષિત – ઘણો સમય થઈ ગયો હોય તેવી... આવી અન્ત્યાન્ય વસ્તુને વાપરીશ” એ પ્રમાણેના પરિણામથી માંડલીમાં બેઠેલો જે
સાધુ વાપરે. તે જ પ્રમાણે આ સાધુ પરિણામવાળો હોવાથી સસાર બેઠેલો અને સસાર ઊભો થયેલો ગણાય. કેમકે એનો શુભ પરિણામ પતન પામ્યો નથી.
આ જ પ્રમાણે ત્રણ ભાંગાઓ જોડવા.
તેમાં પહેલો ભાંગો
(૧) સસાર વાપરવા બેઠો અને સસાર જ ઊભો થયો.
(૨) સસાર વાપરવા બેઠો અને અસાર જ ઊભો થયો. (૩) અસાર વાપરવા બેઠો તને સસાર ઊભો થયો.
(૪) અસાર વાપરવા બેઠો અને અસાર ઊભો થયો.
અહીં સાર એટલે જ્ઞાનાદિ. આદિ શબ્દથી દર્શન અને ચારિત્ર લેવા. આ જ્ઞાનાદિથી યુક્ત સાધુ તે સસાર કહેવાય.
આ વિષયમાં સમુદ્ર નામના વિણકનું (અથવા તો સમુદ્ર દ્વારા વેપાર કરનારા વણિકનું) દૃષ્ટાન્ત છે.
એક સમુદ્ર નામનો વિણક કરિયાણાનું વહાણ ભરીને સસાર ગયો અને પુષ્કળ સુવર્ણાદિને મેળવીને સસાર પાછો
૧૬ આવ્યો.
यस
भ
저
व
ओ
મ
|| ૬૧૯ ||