________________
तस्मात्पतद्ग्रहात्कवलं गृह्णन् कुक्कुड्यण्डकमात्रं गृह्णाति, अथवा 'खुड्डागलंबणासिस्स' क्षुल्लकेन लम्बनकेन-हस्तेन શ્રી ઓઘનિર્યુક્તિ પર
अशितुं शीलं यस्य स क्षुल्लकलम्बनाशी तत्तुल्यान् कवलान् गृह्णाति-स्वभावेनैव लघुकवलाशिनस्तुल्यान् कवलान् ભાગ-૨ |
गृह्णाति ‘अविकियवयणो य राइणिओ' अविकृतवदनो रत्नाधिकः, न भावदोषेण मुखमत्यर्थं बृहत्कवलप्रक्षेपार्थं
निर्वादयति, किं तर्हि ?, स्वभावस्थेनैव मुखेनेति । | ૬૧૧ | |
ચન્દ્ર. : હવે ગ્રહણ દ્વારનું પ્રતિપાદન કરવા માટે કહે છે. # ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૮૬ : ટીકાર્થ : પાત્રામાંથી કોળીયાને લેતો સાધુ કુકડીના ઈંડા માત્ર પ્રમાણવાળા કોળીયાઓને
લિ. અથવા તો જે વ્યક્તિ નાના હાથ વડે વાપરવાના સ્વભાવવાળો હોય, તેના જેટલા કોળીયા પ્રમાણવાળા કોળીયાને ગ્રહણ " કરે. અર્થાતુ સ્વભાવથી જ નાના કોળીયા ખાનારા વ્યક્તિના કોળીયાના જેટલા કોળીયા ગ્રહણ કરે. ' રત્નાધિક અવિકૃત વદનવાળા હોય. એટલે કે અંદર પડેલા આસક્તિદોષને પરવશ થઈને મોટો કોળીયો મોઢામાં નાંખવા માટે મોઢાને અત્યંત મોટું ખોલનારા ન હોય. પરંતુ સ્વાભાવિક મુખ વડે જ વાપરનારા હોય.
વૃત્તિ : થવાડ્યું પ્રવિધિ: – ओ.नि.भा. : गहणे पक्खेवंमि अ सामाचारी भवे पुणो दुविहा ।
गहणं पायंमि भवे वयणे पक्खेवणा होइ ॥२८७॥
= he is E