________________
શ્રી ઓધ- ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૮૫ : ટીકાર્થ : પ્રશ્ન : હવે જો સ્નિગ્ધ અને મધુર દ્રવ્યો અલ્પપરિકર્મવાળા અને નિયુક્તિ - બહુપરિકર્મવાળા પાત્રામાં હોય તો પછી શું વિધિ ? આશય એ છે કે આપણે પરિકર્મ વિનાના પાત્રાઓ પહેલા વાપરવાના ભાગ-૨ કહ્યા છે. અને બીજી બાજુ સ્નિગ્ધાદિ દ્રવ્યો પણ પહેલા વાપરવાના કહ્યા છે. હવે જો સ્નિગ્ધાદિ પદાર્થો અલ્પપરિકર્માદિ
પાત્રામાં હોય અને રુક્ષ પદાર્થો અપરિકર્મ પાત્રામાં હોય તો શું કરવું? જો અપરિકર્મપાત્રાઓની વસ્તુ પહેલા વાપરીએ | ૬૧૦ ||
તો પહેલા સ્નિગ્ધ દ્રવ્યો વાપરવાની આજ્ઞા ન પળાય અને જો સ્નિગ્ધાદિ દ્રવ્યો પહેલા વાપરીએ તો પછી અપરિકર્મ પાત્રાવાળા ન પદાર્થ પ્રથમ વાપરવાની આજ્ઞા ન પળાય. તો હવે શું કરવું ?
ઉત્તર : તે સ્નિગ્ધ મધુર દ્રવ્યો જ પહેલા વાપરી લેવા, એ વાપર્યા પછી હાથ લુછી લેવા. હાથ લુછીને પછી યથાકૃત /- અપરિકર્મ પાત્રો ભોજન વાપરવા મુકાય. (સ્નિગ્ધાદિ પ્રથમ વાપરવામાં વધારે લાભ છે, માટે પ્રથમ એ વાપરવા)
ભોજન દ્વારા થઈ ગયું. वृत्ति : इदानी ग्रहणद्वारप्रतिपादनायाह - ओ.नि.भा. : कुक्कुडिअंडगमित्तं अहवा खुड्डागलंबणासिस्स ।
लंबणतुल्ले गिण्हइ अविगियवयणो य राइणिओ ॥२८६॥
E
F
=
=
=
*
I ૬૧૦