SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ ઓઘનિયુક્તિ-ભાષ્ય-૨૮૪ઃ ટીકાર્થ : પહેલા પિત્તાદિના પ્રશમન-શાંતિ માટે સ્નિગ્ધ-મધુર દ્રવ્યોને વાપરે. શ્રી ઓઘનિર્યુક્તિ પ્રશ્ન : સ્નિગ્ધ અને મધુર દ્રવ્યો પહેલા શા માટે વાપરવા? (ઉત્તર આવી જ ગયો છે કે પિત્તાદિ પ્રશમન માટે પહેલા ભાગ-૨ વાપરવા. છતાં એનું બીજું કારણ દર્શાવવા ફરી આ પ્રશ્ન ઊભો કરાયો છે.) ઉત્તર : સ્નિગ્ધ-મધુર દ્રવ્યો પહેલા વાપરવાથી બુદ્ધિની અને બલની વૃદ્ધિ થાય. કહ્યું જ છે કે ઘી વડે બુદ્ધિ // ૬૦૯ : વધે....વગેરે. અને સ્નિગ્ધાદિ દ્વારા બલની વૃદ્ધિ તો પ્રસિદ્ધ જ છે. તથા બલ વધે એટલે વૈયાવચ્ચાદિ કરવા શક્ય બને. ને વળી જો ઘી વગેરે સ્નિગ્ધવસ્તુઓ પહેલા ન વાપરીએ અને પાછળથી વધી પડે તો તેને પરઠવવા અઘરા છે. કેમકે એ ની સ્નિગ્ધ હોવાથી એમાં જીવવિરાધનાની શક્યતા ઘણી છે, અસંયમ થાય છે. એટલે જો સૌથી પહેલા જ સ્નિગ્ધાદિ વાપરી મા લઈએ તો પછી એ વધવાનો કે પરઠવવાનો પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય. ओ.नि.भा. : अह होज्ज निद्धमहुराणि अप्पपरिकम्मसपरिकम्मेहिं । भोत्तूण निद्धमहुरे फुसिअ करे मुंचऽहागडए ॥२८५॥ : अथ भवेयुः स्निग्धानि मधुराणि च द्रव्याणि अल्पपरिकर्मसु बहुपरिकर्मजनितेषु च पात्रकेषु ततः को विधिरित्यत आह-तान्येव भुक्त्वा स्निग्धमधुराणि द्रव्याणि ततः करान् प्रोञ्छयति प्रोञ्छयित्वा च करान् 'मुंचऽहाकडए'त्ति यथाकृतानि-अपरिकर्माणि पात्रकाणि समुद्दिशनार्थं मुच्यन्ते । भोयण'त्ति गयं, I FOCII
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy