SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ નિયુક્તિ ની પછી આ '# # # E F પરિકર્મ વિનાના જે ભાજનો - પાત્રાઓ મળેલા હોય, પહેલા તે પાત્રાઓ ગોચરી વાપરવા માટે મુકાય. આશય એ આ શ્રી ઓઘ-યુ. છે કે જે પાત્રાઓમાં ગોચરી આવી છે એમાં જે પરિકર્મ વિનાના પાત્રા હોય તે પહેલા આખી માંડલીમાં ભમાવાય. ત્યારબાદ પછી અલ્પપરિકર્મવાળા અને બહુપરિકર્મવાળા પાત્રાઓ મૂકાય. (જે પાત્રાઓમાં સાંધવા, તોડવા વગેરે રૂપ પ્રતિકર્મ=પરિકર્મ ભાગ-૨ કરાયેલું હોય, તે પરિકર્મવાળા પાત્રા કહેવાય...) | ૬૦૮ ] » ભાજનદ્વાર પૂર્ણ થયું. वृत्ति : इदानीं 'भोयण'त्ति व्याख्याते - ओ.नि.भा. : निद्धमहुराणि पुव्वं पित्ताईपसमणट्ठया भुंजे । बुद्धिबलवड्डणट्ठा दुक्खं खु विकिंचिउं निद्धं ॥२८४॥ प्रथमार्द्धं सुगमं । किमर्थं स्निग्धमधुराणि पूर्वं भक्ष्यन्ते ?, यतो बुद्धेर्बलस्य च वर्द्धनं भवति, तथा चाह -'घृतेन वर्द्धते मेधा' इत्यादि, बलवर्द्धनं च प्रसिद्धमेव, बलेन च वद्धितेन वैयावृत्त्यादि कर्तुं शक्यते, दुःखं च परिस्थापयितुं स्निग्धं घृतादि भवति यतोऽसंयमो भवतीति । उक्ता ग्रहणशोधिः ચન્દ્ર. : હવે ભોજનદ્વાર કહેવાય છે. Si ૬૦૮ = * + E "Is E
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy