SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્યુક્તિ त्य मूइंगा-कीटिका मर्कोटकाश्च तैः संसक्तं ज्ञात्वा गालयेत् 'छब्बएणं' वंशपिटकेन शकुनिगृहकेण वा गालयेत् तद्य द्रवं ॥ ભાગ-૨ इय आलोइयपट्टविअगालिए मंडलीए सटाणे । सज्झायमंगलं कुणइ जाव सव्वे पडिनियत्ता ॥५६१॥ ॥ ५८ ॥ 'इय'त्ति पूर्वोक्तविधिना आलोचिते सति प्रस्थापिते स्वाध्याये गालिते च पानके पुनश्च मण्डल्यां स्वस्थाने ण स उपविश्य स्वाध्यायमङ्गलं करोति-स्वाध्याय एव मङ्गलं स्वाध्यायमङ्गलं तावत्करोति यावत् सर्वे साधवः प्रतिनिवृत्ता स्म भ भवन्ति । ચન્દ્ર, : હવે જો એ પાણીમાં કીડી, મંકોડા વગેરે જીવો તરતા દેખાય તો પછી તે પાણી ગાળવામાં શું વિધિ છે ? કઈ 'મને રીતે એ પાણી ગાળવું ? એ પ્રશ્નનો ઉત્તર આપે છે કે ઓઘનિર્યુક્તિ-પ૬૦: ટીકાર્થ : કીડી, મંકોડા વડે યુક્ત તે પાણીને જાણીને વાંસડાની બનેલી છાબડી વડે કે સુઘરી પક્ષિણીના માળા વડે તે પાણીને ગાળે. ઓઘનિર્યુક્તિ-૫૬૧: ટીકાર્ય : આમ પૂર્વે કહેલી વિધિ વડે આલોચના કરાયે છતે, સ્વાધ્યાયનું પ્રસ્થાપન થયે છતે ॥५ ॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy