________________
श्री खोध- त्यु
નિર્યુક્તિ
भाग-२
ur
स
।। ५८४ ।। म
ण
स्स
અને પાણી ગળાયે છતે પછી માંડલીમાં પોતપોતાના સ્થાને બેસીને સ્વાધ્યાય મંગલ કરે. સ્વાધ્યાય એજ પોતે સ્વયં મંગલ છે, તે કરે કે જ્યાં સુધીમાં બધા સાધુઓ ઉપાશ્રયે પાછા ફરી જાય.
वृत्ति: एवं यदि सहिष्णवस्ततो यौगपद्येन भुञ्जते, अथाऽसहिष्णवस्तत्र केचिद्भवन्ति ततः को विधिरित्यत आहओ.नि. : काले पुरिसे आसज्ज मत्तए पक्खिवित्तु तो पढमा । अहवावि पडिग्गहगं मुयंति गच्छं समासज्ज ॥५६२॥
ण
स्थ
ઓઘનિર્યુક્તિ-૫૬૨ : ટીકાર્થ : તે અસહિષ્ણુ સાધુ સ્વભાવથી જ અસહિષ્ણુ નથી હોતો, પણ ગ્રીષ્મકાળ વગેરેને લીધે વી અસહિષ્ણુ બનતો હોય છે. અથવા તો એમ પણ કહેવાય કે ગરમી વગેરેના કારણે જ ક્યારેક તે સાધુ ભૂખ્યો-તરસ્યો થાય.
T
स्म
स
स चासहिष्णुग्रष्मकालाद्यङ्गीकृत्य भवति, स एव वा पुरुषः कदाचित् बुभुक्षालुर्भवति, तमाश्रित्य मात्रके प्रक्षिप्य भ भक्तं प्रथमालिका तावद्दीयते, अथ बहवो बुभुक्षालवस्ततः पतद्ग्रहकं मुञ्चति तेभ्यो भक्षणार्थं, गच्छं 'समासज्ज 'त्ति भ गच्छमल्पं बहुं वा ज्ञात्वा तदनुरूपं पतद्ग्रहं मुञ्चतीति ।
ग
ચન્દ્ર. : આમ જો આ સાધુઓ સહિષ્ણુ હોય તો એકસાથે વાપરે અને જો કેટલાક અસહિષ્ણુ હોય તો પછી શું વિધિ छे ? जे हवे जतावे छे.
ओ
114e8 11