SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ श्री जोध- त्थु નિર્યુક્તિ भाग-२ स ।। ५८२ ।। म ચન્દ્ર. : પ્રશ્ન : આ ગળેલા ચોખ્ખાપાણીના કેટલા પાત્રાઓ ભરવા ? ण ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૫૫૯ : ટીકાર્થ : એક બે કે ત્રણ પાત્રા ભરવા. ગચ્છના પ્રમાણને જાણીને ચાર પાંચ વગેરે પણ મૈં એ એ શુદ્ધ પાણીના પાત્રા ભરવા. હવે એ પાણી ગળાયે છતે પછી જે કચરો, ઘઉંના દાણા વગેરે બાકી બચે એને પરઠવી દેવા. भ एकं द्वे त्रीणि वा पात्रकाणि भ्रियन्ते, गच्छप्रमाणं ज्ञात्वा चतुष्प्रभृतीन्यपि भ्रियन्ते स्वच्छद्रवस्य, “तत्र च गलिते सति कसट्टं-कचवरं बीजानि च - गोधूमादीनि 'विगिञ्चेत्' परित्यजेत्, एवं तावत्पतद्ग्रहकर्णेनापि उदकमपवृत्त्य पानकगलनं क्रियते । 대 આમ આ તો પાત્રાના કર્ણ વડે પાણીને નીતારીને પાણીનું ગાલન કરાય. (પાત્રાને જરાક નમાવી એના એક ખૂણેથી પાણીની ધાર કરી ઉપરનું પાણી બીજા પાત્રામાં કાઢી લેવું એ આ ગાલન કહેવાય.) वृत्ति : अथ पुनस्तत्र कीटिकामर्कोटकादयः प्लवमाना दृश्यन्ते ततस्तत्र गालने को विधि: ? इत्यत आहओ.नि. : मूइंगाईमक्कोडएहिं संसत्तगं च नाऊणं । गालिज्ज छब्बएणं सउणीघरएण व दवं तु ॥ ५६० ॥ UT ט स्थ A Th स भ ओ म हा स्प 11 482 11
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy