________________
શ્રી ઓઘનિર્યુક્તિ
ભાગ-૨
1142411
F
न्यू
णं
20
साधारणोपग्रहस्तस्मात् साधारणोपग्रहात् कारणान्मण्डली कर्त्तव्या, अथवा मण्डलीविशेषणमेतत्, उपगृह्णातीत्युपग्रहो भक्तादिः स साधारण:- तुल्यो यस्यां सा साधारणोपग्रहा मण्डली भवति । 'अलद्धिकारणा मण्डली होइ' इति कदाचित्कश्चित्साधुरलब्धिमान् भवति ततश्च तेऽन्ये साधवस्तस्मै आनीय प्रयच्छन्ति, अत एतत्कारणान्मण्डली भवति ।
ચન્દ્ર. : પ્રશ્ન : પણ આ રીતે ગોચરી માંડલી કરવાની શી જરૂર ? દરેક જણ પોતપોતાની ગોચરી લાવે અને પોતપોતાના સ્થાને વાપરી લે. બધાએ એક સ્થાને ભેગા મળીને વાપરવા પાછળ શું કારણ છે ?
1]
(૨) બાલ સાધુ પણ ભિક્ષા ફરવા માટે અસમર્થ છે. હવે એ બાલ ઘણા સાધુઓની વચ્ચે સુખેથી શી રીતે રહે ? એટલે એને માટે માંડલી કરાય છે. (બધા પોતપોતાનું લાવે તો બાલને કોણ લાવી આપે ? માંડલી હોય તો બધા એકજ જગ્યાએ ભેગા થાય, લાવેલું મૂકે, એમાંથી બાલાદિનો પણ નિર્વાહ થઈ જાય. જો કોઈ એકજ સાધુને બાલની જવાબદારી સોંપાય તો એના સૂત્રાર્થ હાનિ પામે.)
त्य
મ
म
ઉત્તર : (૧) જે ઘણો માંદો હોય તેને માટે માંડલી થાય છે. કેમકે જો તે ગ્લાનની કોઈપણ એક સાધુ વૈયાવચ્ચ કરે મ તો પછી તે એક સાધુ તે ગ્લાનની સેવામાં જ રચ્યો-પચ્યો રહે, એને બિલકુલ સમય ન મળે અને એમાં એના સૂત્ર અને અર્થની હાનિ થાય. જ્યારે જો ગોચરી માંડલી બેસતી હોય તો ગ્લાનની ગોચરીની બધી જવાબદારી એકજ સાધુ પર ન આવે, પણ કોઈક સાધુ કંઈક અને કોઈક સાધુ કંઈક વૈયાવચ્ચ કરી લે. એટલે આ કારણસર માંડલી કરાય છે કે જેથી એક જ ગ્લાનના ઘણા બધા વૈયાવચ્ચી બની જાય.
[
| ओ
મ
हा
1142411