SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ R 'E : નજીકમાં રહેલા વાપરનારા સાધુને જોઈને વધુ વાપરતા તેને અટકાવી શકે. તથા અપથ્ય વસ્તુ વાપરતો હોય તો અટકાવી ચા શ્રી ઓઘ- શકે. તથા ગુરુને કહ્યા વિનાનું ચોરેલું ખાતાને અટકાવી શકે. જો એને અટકાવવામાં ન આવે તો એના શરીરની માંદગી થાય, નિયુક્તિ કર અને તેનાથી થનારા બીજા અનેક દોષો થાય. એટલે આવું ન થાય તે માટે એને અટકાવે. ભાગ-૨ હવે માવ દ્વારા વ્યાખ્યાન કરાય છે. જો ગોચરી વાપરવામાં ન આવે તો જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂ૫ જે ભાવત્રિક છે, તે તુટી જાય. એટલે તૂટી જતા " આ જ્ઞાનાદિનો આત્મામાં અવિચ્છિન્ન પ્રવાહ ચાલુ રહે તે માટે સાધુ વાપરે. વર્ગ માટે ન વાપરે. એટલે કે “મારુ શરીર સારુ થાય તો લોકોમાં મારો વટ પડે” એ માટે ન વાપરે. તથા મારું બળ વધે એ માટે પણ ન વાપરે. N) “મારું રૂપ વધે. અત્યારે તો હું ભૂખને કારણે ક્ષીણ થયેલી આંખો અને ક્ષીણ થયેલ બે ગાલવાળો છું. પણ જો બરાબર જ ખાઈશ તો માંસનું પોષણ થવાથી મારા બેય ગાલો ભરાઈ જશે અને હું રૂપવાન થઈશ” આવા કારણસર ન વાપરે. તેમ | વિષયસુખો વગેરેને ભોગવવા માટે જરૂરી શારીરિકબળ મેળવવા ન વાપરે. ઓઘનિર્યુક્તિ-૫૫૩ : ટીકાર્થ : તે સાધુ આલોચિતભોજી છે કે જે ઉપર બતાવેલા આ બધા સ્થાનાદિ પદોને આચરે મ છે. ગુરુને આલોચિત કરાયેલી વસ્તુ જે વાપરે તે આલોચિતભોજી. આ સાધુ ગવેષણા, ગ્રહઔષણા અને ગ્રામૈષણા એ ત્રણેય આ પ્રકારની એષણા વડે શુદ્ધ ગોચરી વાપરનારો બને કે જે આ પદોને જોડે – આચરે. ઓઘનિર્યુક્તિ-૫૫૪ : ટીકાર્ય : આમ એક સાધુને વાપરવાનું હોય ત્યારની વિધિ સંક્ષેપથી કહી. આજ પ્રમાણે અનેક F fs = '# _ E “s. - | ૫૮૩ II
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy