SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ + 8 શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨ vi = * ૪૮ | F E છા વળી આપણા પાત્રા ગૃહસ્થને લગભગ અનુપયોગી છે, એટલે એ ચોરાઈ જવાનો ભય ન રહે.) આમ આ સવારના પ્રત્યુપેક્ષણાનો વિપર્યાસ, ક્રમબદલી દર્શાવી. એ રીતે સાંજે પણ સાગારિકો આવેલા હોય. તો એમને જોઈ ઉચિત રીતે વિપર્યાસ કરવો. હવે પુરુષવિપર્યાસ કહેવાય છે. w ગુરુને પૂછીને પોતાની ઉપાધિ કે ગ્લાનની ઉપધિને પ્રતિલેખે. પ્રશ્ન : ગુરુને પૂછીને તરત જ પોતાની ઉપધિનું પ્રતિલેખન કરી શકાય ? શું ગુદિની ઉપધિનું પ્રતિલેખન કરવા ન જવું જોઈએ ? ઉત્તર : જ્યારે ઉપધિની પ્રતિલેખના કરવાની પ્રતિજ્ઞાવાળા સાધુઓ પુરતા પ્રમાણમાં હોય ત્યારે તે સાધુઓ જ પ્રતિજ્ઞા ઘ| મુજબ ગુર્વાદિની ઉપધિનું પ્રતિલેખન કરનારા હોવાથી તે વખતે ગુરુને પૂછીને સીધું જ સ્વોપધિનું પ્રતિલેખન કરી શકાય, એમાં કોઈ દોષ નથી. પણ જો આવા અભિગ્રહિકો ન હોય તો તો પછી એ સાધુ જો પોતાની ઉપધિનું પ્રથમ પ્રતિલેખન કરે તો એને અનાચાર રૂપ દોષ લાગે. F = * F तत्र न केवलं प्रत्युपेक्षणाकाले उपधिविपर्यासं कुर्वतो वितथं-अनाचारो भवति, एवं च वितथं भवति - ="+ ૪૮ , E
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy