SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ण श्री जोध- त्य નિર્યુક્તિ भाग-२ णं स ॥ ४७ ॥ म UT तत्र विपर्यासो द्विविधः - पुरुषविपर्यासः उपधिविपर्यासश्च तत्रोपधिविपर्यासप्रतिपादनायाह- 'सागारिए करिज्ज उवहिवच्चासं' 'सागारिके' स्तेनादिके सत्यागते विपर्यासः क्रियते प्रत्युपेक्षणायां, प्रथमं पात्रकाणि प्रत्युपेक्ष्यन्ते पश्चाद्वस्त्राणि । एवमयं प्रत्युषसि विपर्यासः प्रत्युपेक्षणायां, एवं विकालेऽपि सागारिकानागन्तुकान् ज्ञात्वा । इदानीं पुरुषविपर्यास उच्यते, तत्राह - 'आपुच्छित्ता व गुरुं पहुव्वमाणे' आपृच्छ्य गुरुमात्मीयामुपधिं ग्लानसत्कां वा प्रत्युपेक्षते, स कदा ? अत आह- 'पहुव्वमाणे' यदा आभिग्रहिका उपधिप्रत्युपेक्षकाः 'पहुवंति' पर्याप्यन्ते तदैवं करोति 'इतरे म विहंत्ति इतरेऽऽभिग्रहिका यदा न सन्ति तदा प्रथममात्मीयामुपधिं प्रत्युपेक्षमाणस्य 'वितथं ' अनाचारो भवति इत्यर्थः, ચન્દ્ર. : આગળ કહી ગયા કે ઉપધિની પ્રતિલેખનામાં વિપર્યાસ ન કરવો. તે વાત ઉત્સર્ગથી કરેલી. હવે તેનો અપવાદ उहे छे. ओधनिर्युक्ति-२७२ : टीडअर्थ : अतिसेनामां विपर्यास - अविधि में प्रारे छे. (१) पुरुषविपर्यास ( २ ) ઉપધિવિપર્યાસ. તેમાં ઉપધિવિપર્યાસનું પ્રતિપાદન કરવા માટે ગાથામાં સારિણ્ લખેલ છે. આશય એ છે કે ચોર વગેરે ગૃહસ્થો ત્યાં આવેલા હોય તો પ્રત્યુપેક્ષણાનો વિપર્યાસ કરી શકાય. ત્યાં પહેલા પાત્રાનું પ્રતિલેખન કરવું, પછી વસ્ત્રોને પ્રતિલેખવા. (કારણસર અમુક વસ્ત્રો સારા, મોંઘા રાખેલા હોય, અને જો ચોરાદિની સામે પ્રતિલેખન કરવામાં આવે તો તેઓ એ ધ્યાનમાં લઈ લાગ જોઈ ચોરી જાય... માટે પહેલા સામાન્ય એવા પાત્રાદિનું પ્રતિલેખન કરવું અને પછી વસ્ત્રાદિનું કરવું. स्थ णं व् ओ हा at स्प 118911
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy