________________
पादप्रक्षालनादिना कुर्वन् समाधि 'सर्वसमाधि' मनसः स्वस्थतां वाचो माधुर्यादिकं कायस्य निरुपद्रवताम्, एवं શ્રી ઓઘનિર્યુક્તિ . વીજૂથમાણ સવલમ
कुर्वंस्त्रिरूपमपि सर्वसमाधि लभते ॥ सुगमा, नवरं 'पडितप्पहत्ति वैयावृत्त्यं कुरुत । किञ्च-भवेद्वा न वा लाभः, - ભાગ-૨)
केषां ?- प्रासुकानामाहारोपध्यादीनां तथापि तस्य वैयावृत्त्यार्थमभ्युद्यतस्य साधोविशुद्धपरिणामस्य लाभ एव निर्जरायाः,
न अवश्यं लाभे एव सति निर्जरा भवति, यस्मादेवं तस्मात्कर्त्तव्यं वैयावृत्त्यम् । सुगमा, नवरं वैयावृत्त्ये 'अभ्युत्थितस्य' | ૫૬૦I w उद्यतस्य श्रद्धया कर्तुकामस्य लाभ एव ।
ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-પ૩૪ થી ૫૩૯ : ટીકાર્થ : ઉત્તમ ગુણોને ધારણ કરનારા સાધુઓનું વૈયાવચ્ચ કાયમ કરો. કેમકે બધું જ પ્રતિપાતી-વિનાશી - નિષ્ફળ બની શકે, પણ વૈયાવચ્ચ અપ્રતિપાતી - અવિનાશી -- સફળ બનનાર છે. ' દીક્ષા છોડી ચૂકેલા કે મરેલાનું ચારિત્ર નાશ પામે, શ્રત પુનરાવર્તન ન કરવાથી નાશ પામે. પણ વૈયાવચ્ચથી બંધાયેલ શુભ-ઉદયવાળુ કર્મ નાશ ન પામે.
વળી ઘી વગેરેની પ્રાપ્તિ સાથે સાધુઓને જોડતો સાધુ લાભાન્તરાય કર્મને હણે છે. (અર્થાત્ તેઓને ઘી વગેરે આપીને, એ પોતે પોતાના લાભાન્તરાયને તોડે છે.)
તથા સાધુઓના પાદનું પ્રક્ષાલન કરવાદિ દ્વારા તેઓને સમાધિ પમાડતો સાધુ મનની સ્વસ્થતાને, વાણીની મધુરતાદિને અને શરીરની નિરુપદ્રવતાને પામે છે. આમ આ પ્રમાણે વૈયાવચ્ચ કરતો સાધુ ત્રણેય પ્રકારની સ્વસમાધિ પામે.
દ
F
fi
૫૬ol
E.