________________
णं
संयमश्च एते साधुगुणा वर्त्तन्ते, एते च गुणा यथैकस्मिन् साधौ व्यवस्थिता एवं सर्वेष्वपि, एकस्वरूपत्वात्तेषां, यतश्चैवमत एकस्मिन् साधौ हीलिते - अपमानिते सर्वेषु वा साधुषु हीलितेषु 'ते ज्ञानादयो गुणा ' हीलिताः' अपमानिता भवन्ति॥ एवमेकस्मिन् पूजिते पूजिता यतिगुणाः सर्वे भवन्ति, यस्मादेवं तस्मात्स्तोकमेतद्भक्तपानादि 'बहुनिवेसं' स बह्वायमित्यर्थः निर्जराहेतुरिति, तस्मादेवं ज्ञात्वा पूजयेत्साधून् मतिमानिति, यतश्चैवमत एवमेव कर्त्तव्यम् । एतदेवाह - ॥ ૫૫૭૫ ૫ ‘ત' ચાર્િ, મુળમાં ॥
ण
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
ચન્દ્ર. : હવે જો આ સાધુ બીજા સાધુઓને તિરસ્કાર પૂર્વક નિમંત્રણ આપે (લેવું હોય તો જલ્દી લો, મારે મોડું થાય છે...) તો આ દોષ લાગે કે
=
ઓઘનિર્યુક્તિ-૫૨૮ થી ૫૩૩ : ટીકાર્થ : ૫૨૮મી ગાથા સુગમ છે. (ભરત, ઐરાવત અને મહાવિદેહ એ પંદરેય ૐ કર્મભૂમિઓમાં સાધુઓ રહેલા છે. એમાં એકપણ સાધુની હીલના થાય તો એ બધા સાધુની હીલના કરાયેલી ગણાય.) હવે જો સાધુ આદરપૂર્વક બીજાઓને નિમંત્રણ આપે તો આ મોટો ગુણ થાય કે ભરતાદિ પંદર કર્મભૂમિઓમાં સાધુઓ રહેલા છે. તેમાં એકની પણ પૂજા કરીએ એટલે બધા સાધુઓ પૂજિત બને.
અહીં પૂર્વપક્ષ પ્રશ્ન કરે છે કે આ વળી કયો નિયમ છે ? કે એક સાધુ અપમાનિત કરાય એટલે બધાજ સાધુઓ અપમાનિત થાય, અને એકજ સાધુ સંપૂજિત કરાય એટલે બધા જ સાધુઓ પૂજાયેલા થાય. ખરેખર તો એક સાધુ પૂજિત બને
णं
स
મ
સ
म
|| ૫૫૭ ||