________________
श्री मोध-त्यु नियुति ભાગ-૨
॥५४॥
ण
ઉત્તર : જે વસ્તુ જે રીતે વહોરેલી હોય, જે ક્રમથી વહોરેલી હોય એ ક્રમથી પહેલી ભિક્ષાથી માંડીને છેલ્લી ભિક્ષા સુધીની બધી જ આલોચના કરે.
આ તો ઉત્સર્ગમાર્ગે આલોચનાવિધિ બતાવી. वृत्ति : यदा पुनरेतानि कारणानि भवन्ति तदा ओघत आलोचयतीत्येतदेवाह - ओ.नि. : काले अपहुप्पंते उच्चाओ आवि ओहमालोए ।
वेला गिलाणस्स व अइच्छई गुरू व उच्चाओ ॥५२०॥ यदा तु पुनः काल एव न पर्याप्यते यावदनेन क्रमेणालोचयति तावदस्तं गच्छत्यादित्यः तदा तस्मिन् काले भ ओघत:-संक्षेपेणालोचयति, यदि वा श्रान्तः कदाचिद्भवति तदाप्योघत एव आलोचयति, वेला वा ग्लानस्यातिक्रामति यावत्क्रमेणालोचयति अत ओघत आलोचयति, अथवा गुरुः उच्चातो-श्रान्तः कुलादिकार्येण केनचित् तत ओघत आलोचयति एभिः कारणैरिति ।
ચન્દ્ર. : જ્યારે નીચે પ્રમાણેના કારણો આવી પડે ત્યારે વિસ્તારથી આલોચના કરવાને બદલે સામાન્યથી આલોચના
४३.
॥५४॥
24