SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ-યુ. નિર્યુક્તિ ભાગ-૨ | ૫૪૨ ||L * t બધાની આલોચના કરે. (ઉત્તમ પુરુષોનું આ લક્ષણ છે કે નાનામાં નાનો દોષ લાગ્યો હોય અને છતાં તેઓ એકદમ જાગ્રત હોય. દોષો પ્રત્યેની બેદરકારી અને નિષ્ફરતા ન આવી જાય એની કાળજી સદા ઉત્તમપુરુષો રાખે. એટલે તેઓના જીવનમાં મોટા દોષોનું સેવન પ્રાયઃ ન જ હોય. આ કારણથી નાના નાના દોષોનો ઉલ્લેખ અહીં કરવામાં આવ્યો છે.) મો.નં.: પદ્દોષવિમુ ગુણો પુરસમય વાડો , I जं जह गहियं तु भवे पढमाए जा भवे चरिमा ॥५१९॥ इस एभिर्दोषैविमुक्तमनन्तरोक्तैर्भेक्षमालोचयेद्गुरोः समीपे, यो वा गुरोः संमतो-बहुमतस्तस्य समीपे आलोचयेत्, भ कथमालोचनीयं ?, यद्यथा गृहीतं भवेत्-येन क्रमेण यद्गृहीतं प्रथमभिक्षाया आरभ्य यावच्चरमा-पश्चिमा भिक्षा भ तावदालोचयेदिति । एष तावदुत्सर्गेणालोचनाविधिः । ચન્દ્ર, ઓઘનિર્યુક્તિ-૫૧૯ : ટીકાર્થ : ઉપર કહેલા આ બધા દોષોથી મુક્ત એવા શૈક્ષ - ગોચરીને ગુરુની પાસે કે ગુરુને બહુમાન્ય અન્ય સાધુની પાસે સાધુ આલોચે. (ગુરુએ પોતાની ગેરહાજરીમાં જે સાધુની પાસે આલોચના કરવાનું કહ્યું હોય તે સાધુ પાસે બધા સાધુઓ આલોચના કરે.) પ્રશ્ન : કેવી રીતે આલોચના કરે ? = = = = I પ૪૨ ||.
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy