________________
શ્રી ઓઘ- Y
નિર્યુક્તિ T
ભાગ-૨
તરફ મુખવાળા - ધ્યાનવાળા હોય. (૩) પ્રમાદી હોય એટલે કે વિકથા કરતા હોય. આવા પ્રકારના ગુરુ હોય તો ક્યારેય આલોચના ન કરવી.
(૪) તથા ગુરુ આહાર કરતા હોય (૫) ગુરુ સ્થંડિલ - માત્રુ કરતા હોય તો આલોચના ન કરે.
હવે આજ ગાથાનું ભાષ્યકાર વર્ણન કરે છે. ક્યારેક ગુરુ ધર્મકથા વગેરેને લીધે વ્યાક્ષેપવાળા હોય, ક્યારેક વિકથા વગેરે ॥ ૫૩૬॥ ૬ વડે પ્રમત્ત હોય, ક્યારેક અન્ય તરફ અભિમુખ હોય, તથા ક્યારેક ગોચરી વાપરતા હોય તો પણ ત્યારે આલોચના ન કરવી. પ્રશ્ન : શા માટે ત્યારે આલોચના ન કરવી કે જ્યારે એ વાપરતા હોય ?
ण
T
स्स
ઉત્તર : જો ત્યારે આલોચના કરો તો ગુરુ વાપરવાનું બંધ કરી આલોચના સાંભળવામાં તલ્લીન બને. હવે જો એમ મૈં થાય તો એટલો વખત એમને વાપરવામાં અંતરાય થાય અને વળી જ્યાં સુધી તે આલોચના સાંભળે ત્યાં સુધીમાં તો તે ભોજન મ શીતલ - શરીરપ્રતિકૂળ થઈ જાય.
[
તથા સ્થંડિલ -માત્રુ કરતા ગુરુની આગળ પણ આલોચના ન કરવી.
પ્રશ્ન : શા માટે ?
म
ગુરુ : “સાધુ અહીં જ છે, મને જુએ છે” એવા પ્રકારની સાધુજન્ય શંકાને કારણે ગુરુને માત્ર સ્થંડિલ નીકળતા અટકી જાય. (ભયના-લજ્જાના કારણે આવું બને.)
હવે જો સ્થંડિલ માત્ર જાતે ન અટકે પણ ગુરુ જ શરમના કારણે કે અન્ય કારણે એને રોકી રાખે તો પછી કદાચ ગુરુનું
ᄑ
हा
at
स्स
|| ૫૩૬ ॥