________________
श्री सोध
નિર્યુક્તિ
भाग-२
मो
णं
स
॥ ५१६ ॥ म
ण
समय जगडे, खोछो परिश्रम पडे से मारे शून्यगृह हेवड्डुलिा उपाश्रयना जार... शुद्धि रवानी वात हर्शावी छे... આવા કોઈક કારણો હોવા જોઈએ.) - ઉપાશ્રયમાં જુદું કરાય, તો જીવોને ક્યાં મૂકવા ? તેની વિરાધનાની સંભાવના રહે.
म
वृत्ति : एवं तस्य प्रत्युपेक्ष्यमाणस्य कदाचित्संसक्तं भवति ततः किं करोतीत्यत आहओ.नि. : संसत्तं तत्तोच्चि परिद्वावित्ता पुणो दवं गिण्हे ।
कारण मत्तय गहिअं पडिग्गहे छोदु पविसणया ॥५०६ ॥
भ
यदि तत्र संसक्तं भक्तं पानकं वा भवेत्ततोऽस्मादेव स्थानात्परिस्थाप्य पुनरप्यन्यद्द्रवं (द्रव्यं) गृह्णाति तथा भ ग्लानादिकारणेन च मात्रके यद्गृहीतमासीत्तत्पतद्ग्रहे प्रक्षिप्य प्रविशति यतस्तस्य साधुभिराख्यातं यदुत ग्लानस्यान्यल्लब्धमतो निष्कारणं मात्रकोपयोगं परिहरन् पतद्ग्रहे प्रक्षिप्य प्रविशति, निष्कारणमात्रकोपयोगे च प्रमादी ओ भवति । एवमसौ परिशुद्धे सति भक्ते प्रविशति उपाश्रयं ।
ચન્દ્ર. : પ્રશ્ન ઃ આ રીતે સાધુ ભોજનનું પ્રત્યુપેક્ષણ કરે, ત્યારે ક્યારેક એવું બને કે તે વસ્તુ જીવ સંસક્ત હોય. તો પછી સાધુ શું કરે ? (અલબત્ત ઉપર કહી જ દીધું છે કે “તે ભક્તને પરઠવીને પછી ઉપાશ્રયમાં પ્રવેશે' એટલે આ પ્રશ્ન આમ તો અસ્થાને છે. છતાં આ વિધિ વિશેષથી બતાવવા માટે ફરીથી આ પ્રશ્ન ઊભો કરાયો છે.)
णं
स
म
हा
॥ ५१६ ॥