SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ - = ક 8' 'E T = શ્રી ઓઘ-૧ ચન્દ્ર. : હવે આ જ અર્થનો ગાથાઓ વડે ઉપસંહાર કરતા કહે છે. નિર્યુક્તિ ઓઘનિર્યુક્તિ-૪૯૭ થી ૫૦૦: ટીકાર્થઃ ચારે ય ગાથાઓ સરળ છે. માત્ર એમાં જે અઘરા શબ્દો છે, તેના અર્થો આ ન ભાગ-૨ પ્રમાણે છે. ૪૯૭ માં વીસમા શબ્દ છે. તેનો અર્થ એ કે વિભૂષા કરવાના સ્વભાવવાળી. ૪૯૮માં કલ્ય શબ્દ છે. કલ્ય એટલે F, | ૫૧૧| | કલ્યપૂપક કે જે આવશ્યક હોય. અર્થાત્ જે રસોઈ રોજીંદી હોય તે વસ્તુ સવારે બનાવે કેમકે સવારે પતિ વગેરે ઘણા ખાનારા જ હોય એટલે ત્યારે બધા માટે સામાન્ય વસ્તુ બનાવે અને પોતે જાતે બપોરે એકલી ઉત્કૃષ્ટતર એવી ઘેબર વગેરે વસ્તુ વાપરે. ૪૯૮માં - ઘાસ - લાકડા લાવનારાઓને કે દાસવર્ગને કશું ન આપે (એટલે કે એમની સંભાળ ન કરે) તથા પ્રેષ્ય એટલે - જે કોઈ વ્યક્તિ કામે મોકલાય છે. તે પ્રધ્યવર્ગને પણ કશું ન આપે. એ નોકરોને તેઓને ઉચિત કાર્યમાં જોડે પણ નહિ. એટલે ! a તેઓ બધા ભોજનાદિ ન મળવાના કારણે ત્યાંથી ભાગી ગયા અને જે કોઈ ધન ઘરમાં હતું એ પણ ચોરી ગયા. આ રીતે ગો ઘરની હાનિ થઈ. તેમાં આ લૌકિક અપ્રશસ્તભાવ છે. હવે લૌકિક પ્રશસ્તભાવનું પ્રતિપાદન કરવા માટે કહે છે. ૪૯૮માં - બીજા ભાઈની જે પત્ની હતી, તે નોકરવર્ગને પ્રેષણકાર્યમાં અને વિવિધ કાર્યોમાં જોડીને યોગ્ય કાળે તેઓને થી આહાર આપે છે અને સ્વયં યોગ્યકાળે આહાર વાપરે છે, આ લૌકિક પ્રશસ્ત ભાવ કહેવાયો. કૃ = Bio ૧ ||. - 5
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy